ગીર સોમનાથ જિલ્લામાં જરૂરિયાતમંદ લોકોને ૪.૩૬ લાખ ફૂડ પેકેટ વિતરણ કરાયા

Gir - Somnath Latest

ગીર સોમનાથ જિલ્લાના વેરાવળમાં સેવાભાવી લોકોએ ભોજન અને અનાજ વિતરણ કર્યા. કોરોના વાયરસના સંક્રમણના કારણે દેશભરમાં લોકડાઉન છે. લોકડાઉનના મુશ્કેલ સમયમાં જરૂરિયાતમંદ લોકો અને ગરીબ લોકોને સેવાભાવી સંસ્થાઓ અને સેવાભાવી લોકો દ્રારા અનાજ અને ભોજનની સેવા કરવામાં આવી રહી છે, સેવાભાવી ભક્તો દ્વારા અત્યાર સુધી ૪.૩૬ લાખ પેકેટ વિતરણ કરાયા છે. આવા સેવાભાવી લોકો કોરોના ની મહામારી વચ્ચે જરૂરિયાતમંદ લોકો માટે મદદરૂપ બને છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *