રિપોર્ટર: ગોવિંદ હડિયા,કેશોદ
ઘેડ પંથકમાં એક દશકા પહેલા સર્જાઈ હતી તેવી પરિસ્થિતિનું ફરી થયું નિર્માણ
ઘેડ પંથકમાં દરીયા જેવો માહોલ
જુનાગઢ જીલ્લામાં અતિભારે વરસાદના કારણે અનેક ગામોમાં પાણી ઘુંસ્યા છે
નિચાણવાળા વિસ્તારોમાં ઘરોમાં પાણી ભરાયા છે
અનેક ગામોના વાહન વ્યવહાર ખોરવાયા છે