રાજકોટ: સી.આર.પાટીલના આગમન પહેલા જિલ્લા ભાજપનું સંગઠન મજબૂત. Rajkot August 19, 2020August 19, 2020 admin111Leave a Comment on રાજકોટ: સી.આર.પાટીલના આગમન પહેલા જિલ્લા ભાજપનું સંગઠન મજબૂત.રિપોર્ટર: વિજય અગ્રાવત,રાજકોટરાજકોટ જિલ્લાના શ્રી કૃષ્ણ સંગઠન ગ્રુપના પ્રમુખ અર્જુનભાઇ ડવ સહિત મોટી સંખ્યામાં લોકો ભાજપમાં જોડાયા, આહીર સમાજના યુવાનોનું મોટું સંગઠન જિલ્લા ભાજપમાં જોડાયુ, જિલ્લા ભાજપ પ્રમુખે ખેસ પહેરાવી કર્યું સ્વાગત…