કોરોના અપડેટ જુનાગઢ: જિલ્લામાં કોરોના ના વધુ ૨૧ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા. Corona Junagadh Latest August 19, 2020August 19, 2020 admin132Leave a Comment on કોરોના અપડેટ જુનાગઢ: જિલ્લામાં કોરોના ના વધુ ૨૧ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા.રિપોર્ટર: ગોવિંદ હડિયા,કેશોદજુનાગઢ જિલ્લામાં વધુ ૨૧ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા જુનાગઢ શહેર ૧૩, ગ્રામ્ય ૧, કેશોદ ૩, માણાવદર ૧, મેંદરડા ૧, વંથલી ૧, વિસાવદર ૧, સહીત જુનાગઢ જિલ્લામાં વધુ ૨૧ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા.