રિપોર્ટર: ભરત સથવારા,પાટણ
શનિવાર સાંજથી પાટણમાં સતત વરસાદ વરસતા કેટલાક વિસ્તારોમાં પાણી ભરાયા..
બસ સ્ટેન્ડ, નવજીવન ચાર રસ્તા, શ્રમજીવી વિસ્તાર, ઉંઝા ચાર રસ્તા સહિતના વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા..
વરસાદી પાણી નીચાણવાળી દુકાનોમાં પણ ઘુસ્યા.
વરસાદી પાણી લોકોના ઘરમાં ભરાતા લોકો મુશ્કેલીમાં મુકાયા.