જૂનાગઢ: કેશોદમાં મેઘમહેર એક રાતમાં ૭૯ મી.મી વરસાદ નોંધાયો મોસમનો કુલ ૮૬૯ મી.મી વરસાદ નોંધાયો.

Junagadh Latest
રિપોર્ટર: ગોવિંદ હડિયા,કેશોદ

કેશોદ તાલુકામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી તાલુકા ભરમાં પાણી પાણી જ જોવા મળી રહ્યું છે ગઈ કાલે રાત્રીના ૮ વાગ્યાથી સવારના ૮ વાગ્યા સુધીમાં ૭૯ મી.મી વરસાદ થયો છે હાલના વર્ષે મૌસમનો કુલ ૮૬૯ મી.મી વરસાદ નોંધાયો છે ઉપરવાસમાં ભારે વરસાદના કારણે સમગ્ર ઘેડ પંથક જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઇ છે જાણે ઘેડ પંથક બેટમાં ફેરવાયો છે નદી નાળા ચેકડેમો કુવાઓ છલકાયા છે હાલમાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *