રિપોર્ટર: શૈલેષ બાંભણિયા,ઊના
રાષ્ટ્રીય સ્વંય સેવક સંઘ પ્રેરિત ડો. હેડગેવાર જન્મ શતાબ્દી સેવા સમિતિ ગિરગઢડા દ્વારા ગિરગઢડા સેવાસદન. અને ગ્રામ પંચાયત ના સફાઇ કર્મચારીઓ ને કોરોના વોરિયર્સ ના પ્રમાણપત્ર આપી સન્માનિત કરી અને રક્ષાબંધન ઉત્સવ કાર્યકમ નું આયોજન કરેલ આ તકે રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ ના કાર્યકર્તા ઓ જયેશ રાઠોડ અને તેમની ટિમ હાજર રહેલ તેમજ ગિરગઢડા ગ્રામ પંચાયત ના સરપંચ કશુંભાઈ. ઉ.સરપંચ વજુભાઇ. હાદિર્ક પાનસૂરિયા. ગિરગઢડા તાલુકા યુવા ભાજપ પ્રમુખ રાકેશ ઉનડકટ. નૂતન સૌરાષ્ટ્ર બ્યુરો ચીફ ભરત ગંગદેવ ઉપસ્થિત રહ્યા હતા.