રિપોર્ટર: વિક્રમ સાંખટ,ખાંભા
રાજુલા તાલુકાના વાવેરા ગામે બે મહિના પહેલા બનાવે સી. સી. રોડ ટુટવાનુ શરૂ થતાં લોકો ભરાયા રોષે સી. સી. રોડ બનાવી બંને સાઈડો પરૂવાની હોય તે સાડો નુ પુરાન નો થતાં લોકો ના મકાનના પાયામાં પડ્યા મોટા ખાડા ખાડા પડતા વાવેરા ગ્રામ પંચાયત સામે લોકો ભરાયા રોષે. વાવેરા ગ્રામ પંચાયત દ્વારા હલકી ગુણવત્તા નુ મટીરીયલ્સ વાપરી ખોટા બીલો બનાવી ને ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે. વાવેરા ગ્રામ પંચાયત દ્વારા ત્રણ વર્ષ અને છ મહિના મા થયેલા દરેક કામોની તપાસ કરે લાખો રૃપિયા નો ભ્રષ્ટાચાર સાબિત થઈ શકે છે ગામ લોકો દ્વારા જિલ્લા વિકાસ અધિકારી અમરેલી ડીડીઓ સાહેબ અમરેલી તાલુકા વિકાસ અધિકારી ને લેખિતમાં રજૂઆત કરી હતી. બ્લોક પેવર મા પણ મોટાપાયે ભ્રષ્ટાચાર છે ગટરલાઈન સીસી રોડ બધામાં મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે.