કેશોદના પત્રકારોએ ડે. કલેકટરને આવેદનપત્ર આપ્યું.
રીપોર્ટર – ગોવિંદ હડિયા, કેશોદ, જુનાગઢ વલસાડના સાપ્તાહિક પેપર દક્ષિણ ગુજરાત વર્તમાનના તંત્રી પુણ્યપાલ શાહ અને એમના પરિજનો સામે થયેલ ફરિયાદમાં સી- સમરી કરી પોલીસ દ્વારા દાખલ કરાયેલી ખોટી ફરિયાદમાં પોલીસકર્મીઓ સામે પગલાં ભરવા બાબત તેમજ હાલમાં જ દક્ષિણ ગુજરાતના વલસાડથી પ્રસિદ્ધ થતા સાપ્તાહિક અખબાર “દક્ષિણ ગુજરાત વર્તમાન” માં દારૂની હેરાફેરી બાબતે વહીવટદારોએ બુટલેગરો સાથે […]
Continue Reading