નર્મદા જિલ્લા ભાજપમાં ભડકો, મહિલા મોરચાના મહામંત્રીએ પાલિકામાં અપક્ષ ઉમેદવારી નોંધાવી..
બ્યુરોચીફ: અંકુર ઋષિ,રાજપીપળા નર્મદા જિલ્લાની સ્થાનિક સ્વરાજ ચુંટણીમાં ભાજપ-કોંગ્રેસ દ્વારા ઉમેદવારોની પસંદગી પ્રક્રિયાને આખરી ઓપ આપી દેવાયો છે. રાજપીપળા નગરપાલિકા ચુંટણી માટે રાજકીય પક્ષો કરતા અપક્ષોએ અત્યાર સુધી સૌથી વધુ ફોર્મ ભર્યા છે.એ તમામની વચ્ચે રાજપીપળા નગરપાલિકા ચૂંટણી માટે ટીકીટ વહેચણીમાં ભાજપના કાર્યકરોમાં જ ભડકો થયો છે.રાજપીપળા નગરપાલિકા ચૂંટણી માટે અમુક વોર્ડમાં કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા […]
Continue Reading