ગીર સોમનાથ: વેરાવળ શહેરમાં કતલ કરવાના ઇરાદે લઇ જવાતા ૧૧ ગૌવંશને જીવીત બચાવવામાં વેરાવળ પોલીસને મળી સફળતા..

રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઊના ગીર સોમનાથ વેરાવળ પોલીસ સ્ટાફને બાતમી મળી હતી કે ખાટકીઓ સોમનાથ ટોકીઝ વિસ્તારમાં ગૌવંશને કતલખાને લઇ જવાતા હોય બાતમીને આધારે વેરાવળ પોલીસ ઇન્સ્પેક્ટર પરમારએ ટીમ સહીત સોમનાથ ટોકીઝ વિસ્તારમાં સતત પેટ્રોલિંગ કરી અને તે વિસ્તારમાંથી બોલેરો ગાડી નંબર GJ10F7469 ધ્યાનમાં આવેલ અને તેમાંથી બે તસ્કરો (૧) યાશીનશાહ ઈબ્રાહીમશાહ (૨) જીબ્રાન આમદ ગાડી […]

Continue Reading

રાજ્ય સરકારના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા યુવાનોને પ્રોત્સાહન અપાશે.

બ્યુરોચીફ: અંકુર ઋષી,રાજપીપળા રાજ્ય સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ ગાંધીનગર દ્વારા રાજ્ય સરકાર દ્વારા યુવાઓના પ્રોત્સાહન માટે ગુજરાત રાજ્ય યુથ એવોર્ડ આપવાનું નક્કી કરેલ છે. જે અંતર્ગત ૧૫ થી ૨૯ વર્ષની વયજૂથ માં આવતા ગુજરાતનાં મુળ વતની હોય તેવા યુવાઓએ કે જેમણે ઓછામાં ઓછા પાંચ વર્ષ સમાજ સેવા અને રાષ્ટ્ર નિર્માણક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી […]

Continue Reading

મોરબી જિલ્લાના હળવદમાં કમોસમી વરસાદ બાદ આજે વહેલી પરોઢે ધુમ્મસ છવાઈ

રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ મોરબી જિલ્લાના હળવદ પંથકમાં આજે અચાનક વાતાવરણમાં પલટો આવ્યો છે. છેલ્લા બે દિવસમાં કમોસમી વરસાદ વરસી ગયો ત્યારબાદ આજે વહેલી સવારે ધુમ્મસછાયું વાતાવરણ જોવા મળ્યું છે. થોડા દિવસથી શિયાળાની ઋતુએ જમાવટ કરી હતી. પરંતુ છેલ્લા બે દિવસમાં વરસાદી માવઠું આવ્યું હતું. ત્યારે હવે ફરી મોરબીમાં હવામાનના રંગ બદલાયા છે. આજે વ્હેલી સવારે […]

Continue Reading