બનાસકાંઠા: દાંતા પોલીસ સ્ટેશનની નજીકમાં સી.એન.જી પમ્પ પાસેથી ટેમ્પાની થઇ ચોરી.
રિપોર્ટર: સુરેશ જોશી,બનાસકાંઠા બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકામાં પોલીસ સ્ટેશનથી નજીક માં આવેલું સી.એન.જી પેટ્રોલ પંપ આવેલ છે તેમાં ૨૪/૦૭/૨૦૨૦ ના રોજ પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદી નોંધાવેલી જે દિલાવરસિંગ દલપતસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે મારી આઈસર ટ્રક ચોરાઈ ગયેલ છે તેમાં પરચુરણ સામાન જેવી કે લોખંડ વેલ્ડીંગ રોટ જેવા અનેક સામાનથી ભરેલ હતી તે અમે રાત્રિના […]
Continue Reading