પાટણ: કોંગ્રેસ દ્વારા ઘારપુર મેડિકલ હોસ્પિટલમાં દર્દીઓને સારવારને લઇને ઘરણાં યોજ્યા.
રિપોર્ટર: ભરત સથવારા,પાટણ ઘારપુર ખાતે આવેલ મેડિકલ હોસ્પિટલ સામે જ કોંગ્રેસ કાર્યકરો ઘરણાં પર ઉતર્યા. કોંગ્રેસનો આક્ષેપ હતો કે હોસ્પિટલમાં દર્દીઓ માટે પુરતા બેડ અને સારવારનો અભાવ હોવાથી દર્દીઓને હાલાકી પડી રહી છે . તો બીજીબાજુ કોંગ્રેસના આક્ષેપોને મેડિકલ કોલેજના ડીને ફગાવ્યા હતા અને હોસ્પિટલમાં દર્દીઓને પુરતી સુવિધા અને સારવાર આપવામાં આવતું હોવાનું જણાવ્યું હતું. […]
Continue Reading