નર્મદા: રાજપીપળાના કોળીવાડ ખાતે જી.ઈ.બીના કર્મચારી પર હુમલો કરનાર પરિવારના ૪ લોકો સામે ગુનો નોંધવામાં આવ્યો.
રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા રાજપીપળાના કોળીવાડમાં બાઈકખસેડવાના મુદ્દે મારામારીની ઘટના સામે આવી હતી. જેમાં એક પરિવારે વીજ કંપનીના એક કર્મચારી પર હુમલો કરતા ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. કર્મચારીએ હુમલો કરનારા પરિવરના ૪ લોકો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવતાં પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. નાંદોદ તાલુકાના અનીજરા ગામ આવેલી જી.ઈ.બી કચેરીમાં ફરજ બજાવતા કર્મચારી મહેન્દ્ર દેવેન્દ્ર તડવી […]
Continue Reading