દાહોદ: બિનજરૂરી ઘરની બહાર ના નીકળવા કલેક્ટર શ્રી વિજય ખરાડીની અપીલ
રિપોર્ટર: વિજય બચ્ચાની,દાહોદ લોકડાઉનના ચોથા તબક્કામાં સરકાર દ્વારા આપવામાં આવેલી છૂટછાટોમાં બીનજરૂરી રીતે બહાર ના નીકળવાની જાહેર અપીલ કરતા કલેક્ટર શ્રી વિજય ખરાડીએ જણાવ્યું છે કે, કોરોના વાયરસના સંક્રમણનો ખતરો હજુ ટળ્યો નથી. છૂટછાટ કોરોનાએ લીધી નથી. એટલે હજુ પણ લોકોએ ખૂબ જ સાવચેત રહેવાની જરૂર છે. કલેક્ટર શ્રી ખરાડીએ જણાવ્યું કે, ગરીબ, મધ્યમવર્ગ અને […]
Continue Reading