નર્મદા: ભાજપ સાંસદની રેતી માફિયાઓ સામે લાલ આંખ, રૂપાણીને કરી ફરિયાદ,પોલિસ પર લગાવ્યા આક્ષેપ
રિપોર્ટર: ગૌતમ વ્યાસ,કેવડિયા કોલોની ગુજરાતના નર્મદા નદીના તટ પર રેતી માફિયાઓ દ્વારા ગેરકાયદેસર રીતે રેતી ખનન થઈ રહ્યું હોવા બાબતે ઘણી ફરિયાદો ઉઠી છે.છોટાઉદેપુરના ધારાસભ્ય મોહનસિંહ રાઠવાએ પણ એક વિડીયો વાયરલ કરી સરકાર દ્વારા મોટા ક્વોરી ઉદ્યોગ ચાલુ કરવા અને એની સામે નાના નાના ધંધા રોજગાર કરતા લોકો પર કાર્યવાહી કરવા બાબતે પોતાનો રોષ વ્યકત […]
Continue Reading