ઉનાઃ સોંદરડીની સીમમાં તીડોના ઝુંડનું આક્રમણ
રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઊના ઉના તાલુકાનાં સોંદરડી ગામની સીમમાં આવેલ ખેતરોમાં ઉભા પાક ઉપર ભીડોનાં ઝુંડનું આક્રમણ બાજરો,જુવાર પાકને મોટુ નુકશાન કરી રહ્યા હોય તુરંત તીડનો નાશ કરવા કાર્યવાહી કરવા સોંદરડી ગામના તલાટી મંત્રી તથા સરપંચે ઉના તાલુકા વિકાસ અધિકારીને આજે લેખીત માં રજુઆત કરી છે.
Continue Reading