અમરેલી જીલ્લાના રાજુલા તાલુકા વિક્ટર ગામે ખોડીયાર કન્ટ્રકસન દ્વારા કિટ વિતરણ કરવામાં આવી હતી.
રિપોર્ટર: વિક્રમ સાંખટ,ખાંભા કોરોના વાઇરસની મહામારીના સમયમાં આજરોજ વિક્ટર મુકામે શ્રી ખોડિયાર કંટ્રક્શન તેમજ હોટેલ શ્રી ઇન જાફરાબાદ અને અમરેલી ડો.કાનાબાર સાહેબ અને તેમની ટીમ દ્વારા વિક્ટર આરોગ્ય કેન્દ્ર વિસ્તારમાં આવતા કોરોના વોરિયર્સ એવાં આશા વર્કર બહેનોને રાશન કીટ નું વિતરણ કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં અમરેલી જિલ્લા ભાજપ મહામંત્રી શ્રી રવુભાઈ ખુમાણ, જિલ્લા પંચાયત સદસ્ય […]
Continue Reading