અમરેલી જિલ્લામાં કોરોના વાયરસના વધુ ૧ પોઝિટિવ કેસ મળી કુલ ૭ કેસ નોંધાયેલ છે.
રિપોર્ટર: રજનીકાંત કોટડીયા,રાજુલા અમરેલી જિલ્લામાં આજદિન સુધીમાં કોરોનાના ૬ કેસ નોંધાયેલા હતા. અમરેલી જિલ્લામાં કોરોના વાયરસનો વધુ ૧ પોઝિટિવ કેસ મળી હવે કુલ ૭ કેસ નોંધાયા છે. ૨૩ મે ના બોરીવલી-સાવરકુંડલા ટ્રેનમાં અમરેલી જિલ્લામાં આવેલા ૪૪ વર્ષીય પુરુષને કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જો કે આ વ્યક્તિને ટ્રેનમાં આવ્યા બાદ સીધા કુંકાવાવ કોરેન્ટાઈન સેન્ટર ખાતે […]
Continue Reading