આણંદ જિલ્લામાં ડ્રોન પેટ્રોલિંગની મદદ થી 19 શખ્સો સામે જાહેરનામા ભંગનો ગુનો દાખલ

આણંદ શહેરમાં લોકડાઉન દરમ્યાન સવારના સુમારે આવશ્યક ચીજવસ્તુઓની ખરીદી કરવા માટે છુટ આપવામાં આવી છે ત્યારે કેટલાક લોકો દ્વારા આ પરિસ્થિતિનો લાભ ઉઠાવી કંઈ પણ કામ વિના ઘરની બહાર ફરવા નીકળી પડે છે. આજે સવારના સુમારે આણંદ ટાઉન પીઆઈ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં પેટ્રોલીંગ હાથ ધરી સવારના સુમારે આપવામાં આવેલ છુટનો દુરઉપયોગ કરી કામકાજ વિના […]

Continue Reading

ગુજરાત : કર્મચારી કે મજૂરને પગાર નહીં આપનારા માલિકોને એક વર્ષ સુધીની કેદ થઈ શકે છે

કોરોના મહામારીને પગલે ભારત સરકાર દ્વારા લોકડાઉન જાહેર કરાયા બાદ રોજગાર,ધંધા અને વ્યવસાય બંધ થઈ ગયા છે ત્યારે મજૂરોને છુટ કરવાની કે વ્યવસાયકારોને પગાર નહીં આપવાનું માલિકોને ભારે પડી શકે છે.કારણકે ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટની જોગવાઈ મુજબ આર્થિક દંડ અથવા એક વર્ષની સુધી કેદ થઈ શકે છે. ગુજરાત સરકારના શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા કરાયેલા ઓર્ડર […]

Continue Reading

ગોધરા ના કોરોના પોઝિટિવ વૃધ્ધનું વડોદરા ની ખાનગી હોસ્પિટલ માં સારવાર દરમિયાન મોત.

વડોદરામાં બે દિવસ પહેલા ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયેલા ગોધરાના રબ્બાની મહોલ્લાના ૭૮ વર્ષના વૃધ્ધને કોરોના પોઝિટિવ આવ્યો હતો.જેનું ગુરુવારે મોડી રાત્રે હોસ્પિટલમાં સારવાર દરમિયાન જ મોત થયુ હતું.કોરોના પોઝિટિવ દર્દીને ગોધરાના બદલે વડોદરાના કબ્રસ્તાનમાં જ દફન કરવામાં આવ્યા હતા જેના પગલે કબ્રસ્તાનની આસપાસની સોસાયટીના લોકોએ વિરોધ નોંધાવ્યો. ગોધરામાં વેજલપુર રોડ પર આવેલા રબ્બાની મહોલ્લામાં રહેતા […]

Continue Reading