વડોદરા: કોરોનાને હરાવીને વડોદરાના ચિરાગ પંડિત હોસ્પિટલમાંથી ઘરે પહોંચ્યા

વડોદરામા કોરોનાના પ્રભાવમાંથી સંપૂર્ણ સાજા થયેલા પ્રથમ દર્દીને આજે રજા આપવામાં આવી હતી સ્પેનથી આવેલા અને મૂળ વડોદરાના મકરપુરા મા રહેતા 49 વર્ષની ઉંમરના ચિરાગ પંડિતને તા.17 મી ના રોજ શંકાસ્પદ તરીકે દાખલ કરવામાં આવ્યા હતા અને તેમનો ટેસ્ટ પોઝિટિવ આવતા પ્રોટોકોલ પ્રમાણે સારવાર શરૂ કરાઈ હતી. 14 દિવસ પૂર્ણ થતાં એમનો બે વાર ટેસ્ટ […]

Continue Reading

દાહોદ / દેવગઢ બારિયામાં ઘરમાંથી રૂા.31440નો દારૂ તથા બિયરનો જથ્થો જપ્ત

દેવગઢ બારિયા પી.આઇ. એમ.કે.ચૌધરી તથા સ્ટાફ લોકડાઉન કર્ફ્યુમાં પેટ્રોલીંગમાં નિકળ્યા હતા. ત્યારે કાપડીમાં રહેતી મુમતાજબેન ઇસમાઇલભાઇ કયુમભાઇ રસીદવાલા પોતાના ઘરમાં પ્રોહી પ્રતિબંધક એરીયામાં વગર પાસ પરમીટે ઇગ્લીશ દારૂ રાખી વેચાણ કરતી હોવાની બાતમી મળી હતી. જે આધારે પોલીસે મુમતાજબેનના ઘરે રેઇડ કરતાં તે ઘરે હાજર મળી ન હતી.31440 રૂપિયાનો મુદ્દામાલ મળી આવ્યો પોલીસે તપાસ કરતાં મકાનમાંથી […]

Continue Reading

વડોદરા: વડોદરા સેન્ટ્રલ જેલના 31 કેદીઓને વચગાળા જામીન આપીને મુક્ત કરાયા, ઘરમાં રહીને લોકડાઉનનું પાલન કરવા સૂચના

કોરોના વાયરસ ની મહામારી થી બચવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઘ્વારા સમગ્ર ભારત માં ૨૧ દિવસ માટે લોકડાઉંન જાહેર કર્યું છે જેને પગલે વડોદરા સેન્ટ્રલ જેલના 31 કેદીઓને વચગાળા જામીન આપીને મુક્ત કરાયા છે અને કેદીઓને ઘરમાં રહીને લોકડાઉનનું સંપૂર્ણ પાલન કરવા સૂચના અપાઇ છે અને લોકડાઉનનો ભંગ કરશે તો ફરીથી પકડીને જેલમાં મોકલી આપવામાં આવશે.

Continue Reading