વિરમગામના નૂતન ટાઉનહોલનું ગુજરાતના મુખ્યમંત્રી દ્વારા ઈ-લોકાર્પણ કરવામાં આવ્યું
રિપોર્ટર: રણજીતસિંહ જાદવ,વિરમગામ સરકારની સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત 288.70 લાખનું આધુનિક ટાઉન હોલનું લોકાર્પણ કાર્યક્રમ યોજાયો… આજરોજ તા.૧૦ ઓક્ટોબરના રોજ વિરમગામ નગરપાલિકા દ્વારા ગુજરાત સરકારની સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત વિરમગામના અત્યાધુનિક ટાઉનહોલનું લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે વિડીયો કોંફરન્સના માધ્યમથી ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, અમદાવાદ જિલ્લા ભાજપ પ્રમુખ […]
Continue Reading