અમરેલી: અમરેલીમાં ચેક ડેમ ને બંને સાઈડ બોડર મુકવા બાબતે રાજુલા તાલુકા પ્રમુખ જીલુભાઈ બારૈયા દ્વારા કલેકટરને લેખિત રજૂઆત કરી.

રિપોર્ટર: વિક્રમ સાંખટ,ખાંભા રાજુલા તાલુકામાં અનેક ગ્રામ્ય વિસ્તારોમા નાના મોટા ચેકડેમો તળાવો અને જળાશયો આવેલાં છે ઉપરાંત ધાતરવડી ૧ અને ધાતરવડી ૨ ડેમ આવેલા છે છેલ્લા ૧૫ દિવસ મા ૧૦ જેટલા યુવકો ન્હાવા જવાથી અને અકસ્માતે પડી જતાં મોત થયાં હતાં આથી તમામ જગ્યાએ આ અકસ્માત અટકાવી શકાય તે માટે સર્વે કરાવી સાઈડ બોડર મુકવા […]

Continue Reading

અમરેલી: રાજુલા છતડીયા રોડ પર બંધ લાઈટો રિપેર કરવામાં આવી અને સાવ બંધ લાઈટો નવી નાખવામાં આવી..

રિપોર્ટર: રજનીકાંત કોટડીયા,રાજુલા ધારાસભ્ય અમરીશભાઈ ડેર ના માર્ગદર્શન નીચે ચાલતી રાજુલા નગર પાલિકા ના નવ નિયુક્ત પ્રમુખ ઘનશ્યામ લાખણોત્રા તથા ઉપપ્રમુખ દીપકભાઈ ઠક્કર (પીન્ટુભાઈ)તથા રાજુલા નગરપાલિકા ટીમ ને રાજુલા શહેરના અતિ મહત્વના છતડીયા રોડ પર થોડા સમયથી થોડી લાઈટો બંધ હતી તે ધ્યાનમાં આવતા બંધ પડેલી જ લાઈટો રિપેર કરવામાં આવી તથા જે સાવ બંધ […]

Continue Reading

અમરેલીમાં તમામ તાલુકા દીઠ સ્થાનિક તરવૈયાઓની એક સમક્ષ ટીમ બનાવવા જિલ્લા કલેક્ટરને કરી માંગ..

રિપોર્ટર: રજનીકાંત કોટડીયા,રાજુલા યુવા આગેવાન અજય શિયાળ દ્વારા જિલ્લા કલેકટર ને પત્ર લખી રજૂઆત કરવામાં આવી અમરેલી જિલ્લામાં ચોમાસામાં અતિભારે વરસાદ પડયો છે તેનાં કારણે મોટા ભાગના જળાશયો છલોછલ ભરાયાં છે તેનાં અવારનવાર પાણીમાં ડૂબી જવાની ઘટના બને છે ત્યારે તાલીમો મેળવેલ અને સાધનો અભાવના કારણે સ્થાનિક તરવૈયાઓ સમયસર યોગ્ય બચાવવા કામગીરી કરી શકતા હોતાં […]

Continue Reading

અમરેલી: રાષ્ટ્ર શક્તિ એકતા મંચ અમરેલી જિલ્લા ધારી તાલુકામાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ૭૦ મા જન્મદિવસની ઉજવણી કરવામાં આવી..

રિપોર્ટર: પ્રતાપ વાળા,ધારી આજરોજ આપણા યશશ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ના ૭૦ મા જન્મદિવસ નિમિતે ધારી તાલુકા રાષ્ટ્ર શક્તિ એકતા મંચ દ્વારા ગરીબ વિસ્તાર ના બાળકો ને બિસ્કિટ વિતરણ તેમજ વિધવા સહાય ફોર્મ, સુકન્યા યોજના ના ફોર્મ ભરવામાં આવ્યા. આ પ્રસંગે રાષ્ટ્ર શક્તિ એકતા મંચ અમરેલી જિલ્લા મહિલા મોરચા મંત્રી જયબેન કાનાણી જિલ્લા સંગઠન મંત્રી […]

Continue Reading

અમરેલી: લાઠી તાલુકાના લાઠી ગોવિંદપુરા રોડ ત્રણ કરોડના ખર્ચે નવો બનાવશે.

રિપોર્ટર: આદીલખાન પઠાણ,બાબરા લાઠી તાલુકાના લાઠી થી ગોવિંદપુરા રોડ રૂપિયા ત્રણ કરોડના ખર્ચે મુખ્યમંત્રી સડક યોજના હેઠળ બાબરા લાઠીના ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર દ્વારા રાજ્ય સરકારમાં સફળ રજુઆતના કારણે મંજુર કરાવી વર્ક ઓડેર ઈશ્યુ કરાવતા ગ્રામ્ય વિસ્તારોમાં આનંદ ની લાગણી પ્રસરી ગઈ છે. ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર દ્વારા બાબરા લાઠી અને દામનગર વિસ્તારમાં રોડ રસ્તાઓ ભારે ગંભીરતા […]

Continue Reading

અમરેલી: બગસરામાં માજી ગૃહમંત્રી ગોરધન ભાઈ જડફિયાએ શુભેચ્છા મુલાકાત લીધી.

રિપોર્ટર: એન.ડી.પંડયા,બગસરા જૂનાગઢ થી નીકળી અને લીલીયા જતા રસ્તા માં બગસરા આવેલ અને બસ સ્ટેશન પાસે આંબેડકરજીની પ્રતિમાને હારતોરા કરી અને જેતપુર રોડ ઉપર આવેલ ગૌશાળા માં મુલાકાત લીધેલ અને વૃક્ષારોપણ કરેલ અને ત્યાંથી ગુરુ કૃપાઅન ક્ષેત્રની મુલાકાત લીધેલ હતી.

Continue Reading

અમરેલી: મહાસચિવ ગુજરાત પ્રદેશ હેમંતભાઈ ત્રિવેદીની ઉપસ્થિતિમાં રાષ્ટ્ર શક્તિ એકતા મંચ રાજુલા તાલુકા દ્વારા વડાપ્રધાન મોદીના જન્મ દિવસની ઉજવણી.

રિપોર્ટર: રજનીકાંત કોટડીયા,રાજુલા ગતરોજ તા.૧૭.૯.૨૦૨૦ ના રાષ્ટ્ર શક્તિ એકતા મંચ રાજુલા તાલુકા દ્વારા માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ૭૦મી વર્ષગાંઠ નિમિત્તે સ્વચ્છતા અભિયાન ની સાથે સાથે ગરીબી વિસ્તારના બાળકોને બિસ્કીટ વિતરણ કરવામાં આવ્યું હતું.સમગ્ર કાર્યક્રમમાંરાજુલાતાલુકા પ્રમુખ પ્રકાશભાઈ બલદાણીયા તથા રાજુલા ઉપપ્રમુખ કેતનભાઈ દવે તથા ઉપપ્રમુખ રાજુલા શહેર હિરેનભાઈ વાળા (પ્રજાપતિ) તથા ઉપપ્રમુખ રાજુલા શહેર લાલજીભાઈ તથા […]

Continue Reading

અમરેલી: પુર્વ સંસદીય સચિવ અને માજી ધારાસભ્ય હિરાભાઈ સોલંકી દ્વારા વુક્ષો રોપણ કરવામાં આવ્યું.

રિપોર્ટર: વિક્રમ સાંખટ,ખાંભા આજરોજ જાફરાબાદ ખાતે યશસ્વી વડાપ્રધાન દેશના પનોતા પુત્ર નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિતે પૂર્વ સંસદીય સચિવ હીરાભાઈ સોલંકી દ્વારા વૃક્ષારોપણ કર્યું હતું આજુબાજુ ૫૦૦ જેટલા વૃક્ષોનું વાવેતર કર્યું હતું મોદીના નેતૃત્વ માં દેશ વિકાસની દિશામાં આગળ વધે તેવી દેશવાસીઓ વતી શુભેચ્છા પાઠવી હતી.

Continue Reading

અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના ભાજપ પરીવાર દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું.

રિપોર્ટર: વિક્રમ સાંખટ,ખાંભા આજરોજ જાફરાબાદ તાલુકા યુવા ભાજપ દ્વારા ભારત દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી ના જન્મદિવસ નિમિત્તે ટીંબી પી.એ.સી સેન્ટર ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ તકે અમરેલી જિલ્લા અખિલ ભારતીય કોળી સમાજના યુવા પ્રમુખ રમેશભાઈ પુંજાભાઈ પરમાર તેમજ અમરેલી જિલ્લા ભાજપના મંત્રી ચેતનભાઈ શિયાળ અમરેલી જિલ્લા યુવા ભાજપના પ્રમુખ શ્રી […]

Continue Reading

અમરેલી જિલ્લાના ખાંભા ભાજપ પરિવાર દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું.

રિપોર્ટર: વિક્રમ સાંખટ,ખાંભા અમરેલી જિલ્લા માં ભાજપ યુવા મોરચા દ્વારા ભારતના પ્રધાન સેવક શ્રી મોદી સાહેબ ના ૭૦ માં જન્મ દિવસ નિમિત્તે સેવાયજ્ઞ બ્લડ ડોનેશન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગુજરાત સરકાર ના કેબિનેટ મંત્રી શ્રી આર.સી.ફળદુ સાહેબ જીલ્લા ભાજપ પ્રમુખ શ્રી હિરેનભાઈ હિરપરા તથા તાલુકા ભાજપ પ્રમુખ શ્રી વિપુલભાઈ સેલડીયા તથા જીલ્લા […]

Continue Reading