અમરેલી જિલ્લામાં આજથી કોવીડ વેક્સીનેશનના ત્રીજા તબક્કાનો પ્રારંભ..

રિપોર્ટર: આદિલખાન પઠાણ, બાબરા અમરેલી જિલ્લામાં આજથી શરૂ થતાં કોવીડ વેક્સીનેશન ડ્રાઈવના ત્રીજા તબક્કા વિશે માહિતી આપતા જિલ્લા કલેક્ટર આયુષ ઓકએ જણાવ્યું હતું કે ૧૬ જાન્યુઆરી ૨૦૨૧ થી શરૂ થયેલ પ્રથમ તબક્કામાં હેલ્થ વર્કર્સ તથા બીજા તબક્કામાં ફ્રન્ટલાઈન વર્કર્સનું વેક્સિનેશન સફળતાપુર્વક કર્યા બાદ આજથી ૬૦ વર્ષથી વધુ ઉંમરના તમામ લાભાર્થીઓ તેમજ ૪૫ થી ૬૦ વર્ષ […]

Continue Reading

અમરેલી: બાબરા શિવાજી ચોક ખાતે શિવાજી મહારાજની જન્મજ્યંતીની ઉજવણી કરવામાં આવી.

રિપોર્ટર: આદિલખાન પઠાણ, બાબરા આજરોજ શિવાજી ચોક બાબરા ખાતે શિવાજી મહારાજની જન્મજયંતિ નિમિત્તે શિવાજી મહારાજની પ્રતિમાને ફુલહાર પુંજન અર્ચનનો કાર્યક્રમ રાખેલ હતો. વિશ્વ હિન્દૂ પરિસદ આયોજિત આ કાર્યકર્મમાં બાબરા શહેર કોંગ્રેસ અને ભાજપના તમામ કાર્યકરો સર્વે હોદેદારો નગર પાલિકા લડતા તમામ ઉમેવારો તથા ભાજપ અને આર.એસ.એસના તમામ કાર્યકર્તા મિત્રો અને બાબરા શહેરીજનોને આ કાર્યક્રમમાં ઉપસ્થિત […]

Continue Reading

અમરેલી: બગસરામાં હઝરત સરકાર મહંમદ શાહ પીરના ઉર્ષની ઉજવણી કરાશે.

રિપોર્ટર: એન.ડી.પંડ્યા,બગસરા બગસરામાં હઝરત સરકાર મહંમદ શાહ પીરના ઉર્ષની ઉજવણી કરાશે બગસરામાં હઝરત સરકાર મહંમદ શાહ પીરના ઉર્ષની તા-૮/૨/૨૦૨૧ ના રોજ રાત્રીના અગિયાર વાગે સંદલ શરીફ રાખેલ છે તથા તા-૯/૨/૨૦૨૧ના રોજ મંગળવાર સાંજે રાખેલ છે રાત્રે ઈસા બાદ કવાલી જેમાં ચોરવાડ થી આવેલા કવાલ હેમુ મીરની કવાલી રાખેલ છે આ ઉર્ષનો લાભ લેવા હિન્દુ મુસ્લિમ […]

Continue Reading

અમરેલી: બાબરા ભાજપ લઘુમતી સમાજના ચહેરા તરીકે ઉભરતા હારુનભાઇ મેતર..

રિપોર્ટર: આદિલખાન પઠાણ,બાબરા હંમેશા હીન્દુ મુસ્લિમ એકતાના હિમાયતી અને દરેક સામાજને સાથે રાખી ચાલતા હારુનભાઇ મેતર દ્વારા ભાજપ પક્ષ તરફથી વોર્ડ નંબર 5 મા ટીકીટ માંગણી કરવામાં આવી છે. સેવાભાવી યુવાન હારુનભાઇ મેતર ભાજપ પક્ષ બાબરાના લધુમતી મોરચાના પ્રભારી છે અને પક્ષને મજબૂત કરવા હરહંમેશ પક્ષના કાર્યક્રમો કરતા રહે છે. તેઓએ લોકડાઉનમા અન્નક્ષેત્ર ચાલુ કરી […]

Continue Reading

અમરેલી: બાબરા તાલુકામાં 0 થી 5 વર્ષના 12062 બાળકોને પોલિયોના ટીપા પીવડાવવામાં આવશે.

રિપોર્ટર: આદિલખાન પઠાણ,બાબરા બાબરા તાલુકામાં પલ્સ પોલિયો અભિયાનને સુપેરે પાર પાડવા બાબરા આરોગ્ય વિભાગ દ્વારા પુરતી તૈયારીઓ કરવામાં આવી છે. જેમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. જયેશ પટેલ સાહેબની સૂચના અને માર્ગદર્શન અનુસાર બાબરા તાલુકા હેલ્થ ઓફિસર ડો. અક્ષય ટાંક ની દેખરેખ હેઠળ તાલુકામાં જાહેર જગ્યાએ કુલ 60 જેટલા બુથ પોલિયોના ઉભા કરવામાં આવ્યા છે. […]

Continue Reading

બાબરા તાલુકાના ચમારડી અને ગમાપીપળીયા ગામ વચ્ચે અકસ્માત સર્જાયો ૪ લોકોને ઈજાઓ પહોંચી.

રિપોર્ટર: આદીલખાન પઠાણ,બાબરા બાબરા તાલુકાના ચમારડી અને ગમાપીપળીયા ગામ વચ્ચે 2 ટુવીલ વચ્ચે અકસ્માત સર્જાયો જેમા ૪ લોકોને‌ ગંભીર ઈજાઓ પહોંચી હતી નાનજીભાઈ બેચરભાઈ ચૌહાણ ઉ.વ. ૭૦ રહે.‌ ચમારડી અને ઘનશ્યામભાઈ શંભુભાઈ પરમાર ઉ.વ.૩૦ ગમાપીપળીયા, નેહાબેન ઘનશ્યામભાઈ પરમાર ઉ.વ.૨૫ ગમાપીપળીયા, મીહીર ઘનશ્યામભાઈ પરમાર ઉ.વ.૫ ગમાપીપળીયા બધાને ઈજાઓ પહોંચી હતી ત્યારે 108 દ્વારા સારવાર માટે તેમને […]

Continue Reading

અમરેલી :બગસરા શહેરમાં હાલ કોરોના વાયરસની મહામારીના કારણે વેપારી મહામંડળને ૪૮ કલાકનું બંધનું એલાન આપ્યું.

રિપોર્ટર: એન.ડી.પંડયા,બગસરા અમરેલી જિલ્લા કલેક્ટર આઈસ કુમારની સુચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી જિલ્લાના બગસરા શહેરમાં પણ હાલ કોરોનાવાયરસ ની મહામારીના કારણે શહેરમાં ઓગસ્ટ અને અમાસના નામે લોકો પાસેથી દંડ ઉઘરાવતા અન્વય વેપારી મહામંડળ દ્વારા તેમનો વિરોધ કરીને ૪૮ કલાક નું બંધ નું એલાન આપ્યું છે તારીખ 28 તેમજ ૨૯ના રોજ બગસરા શહેર બંધ રાખવા માટે […]

Continue Reading

અમરેલી જિલ્લાના બગસરામાં રોડનું કામ અટકી જતા વેપારીઓ દ્વારા આવેદનપત્ર અપાયું.

રિપોર્ટર: એન.ડી.પંડયા,બગસરા બગસરામાં પોલીસ સ્ટેશન થી કુંકાવાવ નાકા સુધીનું કામ છેલ્લા 5 મહિના થી શરૂ છે આ કામ અટકી જતા વેપારીઓ દ્વારા નગરપાલિકામાં આવેદનપત્ર આપવામાં આવ્યું હતું આ વિસ્તારમાં આવેલ દુકાનો તેમજ રહેવાસીઓ દ્વારા નગરપાલિકામાં આવી સુત્રોચાર કરાયા હતા આ રોડ જૂનાગઢથી અમરેલીને જોડતો મુખ્ય માર્ગ છે.

Continue Reading

અમરેલી :બાબરા પોલીસ સ્ટેશન ખાતે પોલીસ સ્ટાફ પરિવાર દ્રારા શસ્ત્રો નું પુજન કરવામાં આવ્યું હતું.

રીપોર્ટ : આદીલખાન પઠાણ ( બાબરા ) વિજયાદશમિના પવિત્ર દિવસે દરેક લોકો શસ્ત્ર પુજન કરતા હોય છે. ત્યારે આજરોજ બાબરા પોલીસ સ્ટેશન ખાતે પોલીસ સ્ટાફ પરિવાર દ્રારા શસ્ત્રો નું પુજન કરવામાં આવ્યું હતું. પી.આઈ. શ્રી એસ.એન. ગોહિલ હસ્તે શસ્ત્ર પુજન કરવામાં આવ્યું હતું. ત્યારે તમામ વિધી વિધાન અને ભુદેવની ઉપસ્થિતિમાં મંત્રો અને જાપ સાથે શસ્ત્ર […]

Continue Reading

અમરેલી જિલ્લા પોલીસ દ્વારા બગસરા શહેરમાં ફ્લેગ માર્ચનું આયોજન કરાયું .

એન ડી પંડયા રીપોર્ટર બગસરા બગસરામાં અમરેલી જિલ્લા પોલીસ વડા નિર્લીપ્ત રાય ની સૂચનાથી સમગ્ર બગસરા શહેરમાં પોલીસ તેમજ મિલિટરીના જવાનો દ્વારા એક ફલેગ માર્ચ નુ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં બગસરા પોલીસ સ્ટેશનના પી.આઈ. મકવાણા. પીએસઆઇ રાઓલ.અમરેલી ડીવાયએસપી સોની. તેમજ બગસરા પોલીસ સ્ટાફ અને ટ્રાફિક જવાનો શહેરના નદીપરા, મેન બજાર, વિજય ચોક, ગોંડલીયા […]

Continue Reading