રાજકોટ: ઉપલેટા થી ચીખલીયા, ભોલગામળા, છાડવાવદર જેવા એનેક ગામોમાં જતો રસ્તો અતિશય બિસ્માર હાલતમાં..લોકો હેરાન પરેશાન..

રિપોર્ટર: જયેશ મારડીયા,ઉપલેટા વાહન ચાલકો તેમજ ગ્રામજનો અતિ ખરાબ રસ્તા થી તોબા પોકારી ઉઠ્યા રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ચીખલીયા, મોટીમારડ,ભોલગામળા,છાડવાવદ, તથા ભોળા એમ પાંચેક ગામળાઓ થી ધોરાજી તરફ જતો રસ્તો અતિ બિસ્માર થયો છે.હાલમાં આ રસ્તા પર અંદાજે ૨ થી ૩ ફૂટ જેટલા અનેક ઊંડા ખાડાઓ પડી ગયા છે અને રોડ પર ફક્ત ઊંડા ખાડાઓ […]

Continue Reading

રાજકોટ શહેરની ભાગોળે નવાગામ પાસે ટ્રક ચાલકને મારમારી,ગટરમાં ફેંકી કિલનર ફરાર.

રિપોર્ટર: વિજય અગ્રાવત,રાજકોટ રાજકોટ શહેરની ભાગોળે નવાગામ પાસેથી ૩ દિવસ પહેલા ઈજાગ્રસ્ત હાલતમાં મળેલા ટ્રક ચાલકને કલીનરે જ બેફામ મારમારી ગટરમાં ફેકી દીધો હતો. આજે તે યુવાન ભાનમાં આવતા પોલીસને જાણ કરાઈ છે. ધ્રોલમાં ગાયત્રીનગરમાં રહેતો ટ્રક ચાલક નારણભાઈ બુટાભાઈ બાંભવા (ઉ.૩૫) નામનો ભરવાડ યુવાન ગત તા.૧૫ ના રોજ નવાગામ સાત હનુમાન પાસેથી ગટરમાંથી ઈજાગ્રસ્ત […]

Continue Reading

રાજકોટ: ગુજરાત રાજય સરકારનો મહત્વનો નિર્ણય, રાજ્યના પાંચ મહાનગરોમાં ૭૦ માળની બિલ્ડીંગનું નિર્માણ થશે.

રિપોર્ટર: વિજય અગ્રાવત,રાજકોટ ગુજરાત રાજયની રૂપાણી સરકારે આ મહત્વનો નિર્ણય લીધો છે.રાજ્યના ૫ મહાનગરોમાં હવે સિંગાપોર-દુબઇની જેમ સ્કાય-સ્ક્રેપર્સ-ગગનચૂંબી ઇમારતો-આઇકોનિક સ્ટ્રકચર્સના બાંધકામને પરવાનગી આપવામાં આવશે. રાજ્યમાં આગામી ટૂંક સમયમાં ૭૦ માળની ઇમારત બનાવવા મંજૂરી અપાશે. સરકાર સી.ગઈ.ડી.સી.આર માં ફેરફાર કરી ઊંચી ઇમારતો બનાવવા મંજૂરી અપાશે. આવી મોટી ઇમારતો માટે અમદાવાદ-રાજકોટ-ગાંધીનગર-સુરતમાં મંજૂરી આપવામાં આવશે.

Continue Reading

રાજકોટ શહેર કાલાવડ ૨ોડ પર આત્મીય સંકુલ ખાતે ઓડોટો૨ીયમ ખાતે નવનિયુક્ત પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલનો અભિવાદન સમારોહ યોજાશે.

રિપોર્ટર: વિજય અગ્રાવત,રાજકોટ રાજકોટ શહેર તા.૧૯.૮.૨૦૨૦ ના આગામી તા.૨૦/૨૧ ના રોજ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલજી ૨ાજકોટ મહાનગ૨ ખાતે પધા૨ી ૨હયા હોય. તા.૨૦/૮ ના રોજ ગોંડલ ચોકડી ખાતે સાંજે પ:૦૦ કલાકે તેમના આગમનને વધાવવા પ૦૦ થી વધુ સ્કૂટ૨ો ૨ેલીમાં જોડાશે. સાથોસાથ ૨ંગબે૨ંગી ફૂગ્ગાઓ, ફટાકડા, આતશબાજી અને ડી.જે.બેન્ડની સુ૨ાવલિઓ સાથે દેશભક્તિના ગીતો, પ્રાચીન ૨ાસમંડળીની ૨મઝટ સાથે ૨ાજકોટ ધ્વા૨ા […]

Continue Reading

રાજકોટ: સી.આર.પાટીલના આગમન પહેલા જિલ્લા ભાજપનું સંગઠન મજબૂત.

રિપોર્ટર: વિજય અગ્રાવત,રાજકોટ રાજકોટ જિલ્લાના શ્રી કૃષ્ણ સંગઠન ગ્રુપના પ્રમુખ અર્જુનભાઇ ડવ સહિત મોટી સંખ્યામાં લોકો ભાજપમાં જોડાયા, આહીર સમાજના યુવાનોનું મોટું સંગઠન જિલ્લા ભાજપમાં જોડાયુ, જિલ્લા ભાજપ પ્રમુખે ખેસ પહેરાવી કર્યું સ્વાગત…

Continue Reading

રાજકોટ: રાજકોટમાં એક જ અઠવાડિયામાં બીજો હત્યાનો બનાવ સામે આવ્યો.

રિપોર્ટર: વિજય અગ્રાવત,રાજકોટ રંગીલા રાજકોટમાં એક જ અઠવાડિયામાં બીજો હત્યાનો બનાવ સામે આવ્યો છે. બે દિવસ પહેલા પિતાના હાથે પુત્રી ન હત્યા થઈ હતી અને આજે રાજકોટના જૂના માર્કેટિંગ યાર્ડ ખાતે ઝઘડામાં વચ્ચે પડનારની હત્યાનો બનાવ સામે આવ્યો છે. અહીંયા નાસ્તાના પૈસાની બાબતે ૬ શખ્સોને માથાકુટ થતા તેમણે ઝઘડો કર્યો હતો. આ ઝઘડામાં વચ્ચે પડેલા […]

Continue Reading

રાજકોટમાં ૨ ઇંચ વરસાદ, વરસાદ અને પવનના કારણે ૨૦ જેટલા ઝાડ પડી જતા કેબલના વાયર તૂટી ગયા.

રિપોર્ટર: વિજય અગ્રાવત,રાજકોટ રાજકોટ શહેરનાં વોર્ડ ૧૩ માં ભારે વરસાદ અને પવનને કારણે સ્વામિનારાયણ ચોકથી ગુરુપ્રસાદ ચોક સુધીમાં વૃક્ષોનો સોથ વળી ગયો : ૨૦ જેવા ઝાડ પડી જતા કેબલના વાયર તૂટી ગયા : એક સ્કૂટર ચાલકને વાયર વિટાવાથી થઈ ગંભીર ઇજા:તાત્કાલીક દોશી હોસ્પિટલમાંમાં ખસેડવામાં આવ્યા. રાજકોટમાં પડેલા બેફામ વરસાદને કારણે ૧૦ ફીડર ટપોટપ બંધ: ૪ […]

Continue Reading

કોરોના અપડેટ રાજકોટ: રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારમાં છેલ્લા ૨૪ કલાકમાં કુલ ૬૪ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા.

રિપોર્ટર: વિજય અગ્રાવત,રાજકોટ ગતરોજ નોંધાયેલા ૬૪ પોઝિટિવ કેસો સાથે કુલ કેસનો આંક ૧૪૯૯ પર પહોંચ્યો. છેલ્લા ૨૪ કલાકમાં ૨૫ દર્દી સજા થતા હોસ્પિટલ માંથી રજા અપાઈ,જયારે ૭૦૭ દર્દી સારવાર હેઠળ છે. શહેરમાં આજસુધી ૨૮ લોકો એ કોરોના ને કારણે જીવ ગુમાવ્યો છે.

Continue Reading

રાજકોટના ઉપલેટામાં ખેડૂતોની આર્થિક સ્થિતિ ખરાબ થતી જોવા મળી રહી છે.

રિપોર્ટર: વિજય અગ્રાવત,જેતપુર ઉપલેટા માં ફૂલો ની ખેતી કરતા ખેડૂતો ને એક બાદ એક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે ક્યારેક અતિવૃષ્ટિ તો ક્યારેક કમોસમી વરસાદ તો ક્યારેક લોકડાઉન ના કારણે ફૂલો ની ખેતી કરતા ખેડૂતોની હાલત કફોડી બની છે હાલ કોરોનાની મહામારીને કારણે સરકાર ના આદેશ મુજબ અનેક ધાર્મિક સ્થળો પર જવાની મનાઈ છે […]

Continue Reading

રાજકોટ જિલ્લામાં ગત ૨૪ કલાકમાં કુલ ૪૪ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા.

રિપોર્ટર: વિજય અગ્રાવત,જેતપુર રાજકોટ જિલ્લામાં કુલ ૧૧૭૮ પોઝિટિવ કેસ નોંધાયા છે જયારે ૫૭૧ દર્દી હાલ સારવાર હેઠળ છે ગતરોજ ૪૩ દર્દી સ્વસ્થ થતા હોસ્પિટલમાંથી રજા અપાઈ.

Continue Reading