રાજકોટ: ઉપલેટા દરબારગઢ ચોક સોની બજારમાં જુગારની રેડ કરતા નવ ઝડપાયા.

રિપોર્ટર: જયેશ મારડીયા,ઉપલેટા ઉપલેટા પોલીસ સ્ટેશનના પો.ઇન્સ. કે.જે. રાણાને ખાનગી રહે બાતમી મળેલ કે ઉપલેટા દરબારગઢ ચોક સોની બજારમાં રહેતા મયંક બીપીનભાઈ ધોળકિયા પોતાના કબ્જા-ભોગવટા રહેણાંક મકાનમાં બહારથી માણસો બોલાવી જુગાર રમી રમાડી હોવાની બાતમી આધારે દરોડો પાડી કુલ રોકડ રૂ. ૧,૪૮,૮૮૦ સાથે ઇકો કાર-૧ કીમત રૂ. ૨,૫૦,૦૦૦ તથા મોબાઈલ નંગ-૬ કીમત રૂ. ૩૪,૦૦૦ સાથે […]

Continue Reading

રાજકોટના ધરમ સિનેમા નજીક રીક્ષા અને મોટરકાર વચ્ચે સર્જયો અકસ્માત.

રિપોર્ટર: વિજય અગ્રાવત,રાજકોટ અકસ્માતમાં રિક્ષામાં સવાર ૫ લોકો પૈકી ૨ ને ગંભીર ઇજા પહોંચી જ્યારે ૨ બાળકોને પણ પહોંચી ઇજા ૧૦૮ એમ્બ્યુલન્સ સમયસર ન આવતા ઇજાગ્રસ્તો ને ખાનગી વાહન મારફત હોસ્પિટલમાં ખસેડાયા ઇજા ગ્રસ્તો ને સિવિલ હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા કાર ચાલક કાર મૂકી થયો ફરાર પોલીસ ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી..

Continue Reading

રાજકોટ: ઉપલેટાના મોટી પાનેલીમાં શ્રી મહાદેવ બળદ સેવા ટ્રસ્ટ દ્વારા પાનેલી તેમજ આજુબાજુના વિસ્તારના નિરાધાર બળદનો ઘાસચારો પૂરો પાડે છે.

રિપોર્ટર: જયેશ મારડીયા,ઉપલેટા ઉપલેટાના મોટી પાનેલીમાં શ્રી મહાદેવ બળદ સેવા ટ્રસ્ટ દ્વારા પાનેલી તેમજ આજુબાજુના વિસ્તારના નિરાધાર બળદનો કેમ્પમાં એકસો પચાસ જેટલાં નિરાધાર બળદનો રખ રખાવ કરવામાં આવે છે ગામની ભાગોળે મેઇનરોડ પર ચાલતા આ કેમ્પની સુંદર કામગીરી ને લઈને ગામલોકો પુષ્ક્ળ પ્રમાણમાં નીરણ ચારો પૂરો પાડે છે ગઈસાલ નબળા વર્ષ છતાં આ કેમ્પના બળદ […]

Continue Reading

રાજકોટ: ઉપલેટામાં રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની ૧૨૪મી જન્મ જયંતિ નિમિતે પુષ્પાંજલી કાર્યક્રમ યોજવામાં આવ્યો.

રિપોર્ટર: જયેશ મારડીયા,ઉપલેટા ગુજરાતી શાયર ઝવેરચંદ મેઘાણી નો જન્મ ચોટીલા મુકામે 28 ઓગસ્ટ 1896 માં થયો હતો ઝવેરચંદ મેઘાણીએ ગ્રેજ્યુએશન પૂરું કરી એમ. એ નો અભ્યાસ અધુરો છોડી નોકરી પર લાગી ગયા હતા કલકત્તામાં નોકરી દરમ્યાન તેઓએ કવિ રવીન્દ્રનાથ ટાગોર ના લેખોથી પ્રભાવિત થઈ તેમના સાહિત્યનો ગુજરાતીમાં અનુવાદ કર્યો.આજે પણ પ્રખ્યાત લોકગીત , મારુમન મોર […]

Continue Reading

રાજકોટ: ઉપલેટામાં ભાજપના મેન્ડેટનો અનાદર કરનારા ૧૪ સભ્યોને સસ્પેન્ડ કરવા બદલ આતશબાજી..

રિપોર્ટર: જયેશ મારડીયા,ઉપલેટા ઉપલેટામાં ભાજપના મેન્ડેટનો અનાદર કરનારા ૧૪ સભ્યોને સસ્પેન્ડ કરાતા ભાજપ દ્વારા જ ઉપલેટા શહેરમાં ફટાકડા ફોડયા. તાજેતરમાં ઘણી નગરપાલિકાઓના પ્રમુખની ચૂંટણી યોજાઈ જેમાં મેન્ડેટનો અનાદર કરી સભ્યો દ્વારા પ્રમુખ પદની પસંદગી કરાઈ છે. આ અનાદર કરનાર ભાજપના ૩૮ સભયોને સસ્પેન્ડ કરાયા જેમાં સૌથી જાજા ઉપલેટાના એટલે કે ૧૪ સદસ્યોને સસ્પેન્ડ કરવામાં આવ્યા […]

Continue Reading

રાજકોટ જિલ્લાના ઉપલેટામાં જૂનાગઢ જિલ્લાના વંથલી પોલીસ સ્ટેશનના ગુન્હામાં નાસતા ફરતા આરોપીને પકડી પાડતી ઉપલેટા પોલીસ.

રિપોર્ટર: જયેશ મારડીયા,ઉપલેટા રાજકોટ જિલ્લાની ઉપલેટા પોલીસ સ્ટાફ ભાદર પોલીસ ચોકી એ વાહન ચેકિંગમાં હતા તે દરમિયાન પાટણ વાવ તરફથી એક ઈસમ શંકાસ્પદ હાલતમાં આવતા તેને રોકી ને પોલીસ દ્વારા પુછપરાજ હાથ ધરવામાં આવી હતી.તેને પોતાનું નામ વિજયભાઈ દુલાભાઈ સોલંકી જણાવ્યું હતું. આ ઈસમ બાબતે બીજા પોલીસ સ્ટેશનમાં તપાસ કરતા આ ઇસમ જૂનાગઢ જિલ્લાના વંથલી […]

Continue Reading

રાજકોટ જિલ્લાના ઉપલેટા નગરપાલિકાની પ્રમુખ તેમજ ઉપ-પ્રમુખની ચૂંટણીમાં પ્રમુખ પદે દાનભાઈ ચંદ્રવાડિયા અને ઉપ-પ્રમુખ પદે રણુભા જાડેજા નો વિજય.

રિપોર્ટર: જયેશ મારડીયા,ઉપલેટા આજ રોજ ઉપલેટા નગરપાલિકા પ્રમુખ પદના અઢી વર્ષની સમય મર્યાદા પુરી થતા પ્રમુખ તેમજ ઉપ-પ્રમુખની ચૂંટણી યોજવામાં આવી હતી, જેમાં ઉપલેટા નગરપાલિકાના પ્રમુખ પદ માટે દાનભાઈ ચંદ્રવાડિયાનો 3 મતે વિજય થયો છે.ભાજપમાંથી પ્રમુખ પદ ની નોંધણી માટે ચૂંટણી યોજવામાં આવી હતી જેમાં દાનભાઈ ચંદ્રવાડિયાને ૧૯ મત તેમજ હરીફ ઉમેદવાર મયુરભાઈ સુવાને ૧૬ […]

Continue Reading

રાજકોટ જિલ્લામાં ગતરોજ થી ધોધમાર વરસાદ શરૂ: સૌથી વધુ લોધિકામાં પડયો ૫ ઇંચ વરસાદ.

રિપોર્ટર: વિજય અગ્રાવત,રાજકોટ રાજકોટ જિલ્લામાં પણ આખીરાત વરસ્યો વરસાદ સૌથી વધુ લોધિકામાં પડયો ૫ ઇંચ વરસાદ રાજકોટ તાલુકામાં પણ ૫ ઇંચ થી વધુ વરસાદ ઉપલેટામાં ૪ ઇંચ વરસાદ પડતાં સમગ્ર શહેર જળબંબાકાર ગોંડલમાં પણ પડયો સવાર સુધીમાં ૩.૫ ઇંચ વરસાદ જેતપુરમાં પડી રહ્યો છે અનરાધાર વરસાદ જેતપુરમાં સવારે ૬ વાગ્યા સુધીમાં ૩ ઇંચ વરસાદ જામકંડોરણામાં […]

Continue Reading

રાજકોટ: ઉપલેટા શહેરમાં કોરોનનો કહેર,૨ દિવસમાં ૫૦ પોઝિટિવ કેસ આવતા તંત્રમાં દોડધામ..

રિપોર્ટર: જયેશ મારડીયા,ઉપલેટા ઉપલેટા શહેરમાં છેલ્લા બે દિવસથી વરસાદની જેમ કોરોના વરસી રહ્યો છે. ગઇકાલ સુધી બે સદી નોંધાવી ચૂકેલો  કોરોના બે દિવસમાં પ૦ થી વધુ કેસ નોંધાતા તંત્રમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. શહેરમાં છેલ્લા ત્રણ દિવસથી જિલ્લા પંચાયત વિભાગ દ્વારા ઘરે ઘરે જઇ ૪૫ જેટલી ટુકડીઓ કોરોનાના લક્ષણો ધરાવતા લોકોને શોધી રહી છે […]

Continue Reading

રાજકોટ: ગાંજાની હેરાફેરી કરતા અને નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી રાજકોટ પોલીસ.

રિપોર્ટર: વિજય અગ્રાવત,રાજકોટ રાજકોટ રેન્જ પોલીસના પો.સ.ઇ. વી.બી.ચૌહાણ ને ગાંજાની હેરાફેરી કરતા અને નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડવા સૂચનાના આધારે તેઓએ ટીમ સાથે મળી રાજકોટ શહેર બી ડીવીઝન પોલીસ સ્ટેશનના કુવાવડારોડ મેંગોમાર્કેટના રોયલફ્રુટ નામના શેડમાં નાર્કોટીક ડ્રગ્સ ગાંજો (કીલો-૯) ની બીજા રાજયમાંથી હેરાફેરી કરી ગુજરાત રાજયમા લાવી વેચાંણ કરવાના ગંભીર પ્રકારના ગુન્હામાં સંડોવાયેલ નાશતો ફરતો […]

Continue Reading