ગીર સોમનાથ: ઉનામાં કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર કરી જિલ્લા મેજીસ્ટ્રેટ અજયપ્રકાશ દ્વારા પ્રતિબંધિત આદેશ જારી કરાયા.
રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઊના ઉનામાં કોરોના પોઝિટિવ કેસનાં દર્દી મળી આવેલ છે. વાયરસના ઝડપી સંક્રમણને ધ્યાને લેતા લોકોની સુરક્ષા બાબતે તકેદારીનાં પગાલારૂપે જિલ્લા મેજીસ્ટ્રેટ અજયપ્રકાશે જાહેરનામુ પ્રસિધ્ધ કરી લોકોની અવર-જવર પર પ્રતિબંધ ફરમાવેલ છે. ઉના શહેરી વિસ્તારમાં સહયોગ એપાર્ટમેન્ટ,દડુકેશ્વર ખાણમાં વિસ્તારમાં આવેલ કાળુભાઇ વશરામભાઇ વાડીયાના ઘરથી છગનભાઇ મધુભાઇ બાંભણીયાના ઘર સુધી કુલ ૧૦ ઘરો, ક્રિષ્ના પાર્ટી […]
Continue Reading