કોરોના અપડેટ બનાસકાંઠા: બનાસકાંઠા જિલ્લાના ભાભર તાલુકામાં કોરોનાનો પ્રથમ કેસ નોંધાયો.
રિપોર્ટર: નવીન ચૌધરી,બનાસકાંઠા ભાભર ના સહજાનંદ કરિયાણા સ્ટોર ના માલિક મહેશ ભાઈ નરભેરામ ઠક્કર કેસ પોઝિટિવ આવ્યો. પ્રથમ કેસ નોંધાતા ની સાથે જ કરીયાણા એસોસિએશન દ્વારા એક નિર્ણય લેવામાં આવ્યો કે કરિયાણાની તમામ દુકાનો સવારે સાત વાગ્યાથી બપોરના બે વાગ્યા સુધી ખુલી રહેશે. ભાભર પંથકમાં પ્રથમ કેસ આવતા ભાભર ની બજારો સુમસાન જોવા મળી હતી.
Continue Reading