પંચમહાલ : કાલોલ બિનખેતી નો ખોટો હુકમ બનાવી સાચા તરીકે ઉપયોગ કરનાર શહેરા નાઅગ્રણી સામે કાલોલ પોલીસ મથકે ફરીયાદ.

કાલોલ ખાતે વર્ષો થી વિવાદી રહેલ સર્વે નંબર ૩૬ પૈકી ૨ નવો સર્વે નંબર ૫૪ ની મિલ્કત અંગે પંચમહાલ જીલ્લા કલેકટર કચેરી ખાતે ચીટનીશ તરીકે ફરજ બજાવતા એમ બી પાટિલ દ્વારા કાલોલ પોલીસ મથકે નોંધાવેલ ફરીયાદ ની વિગતો જોતા કાલોલ ના લાલ દરવાજા અને વલ્લભ દ્વાર ની વચ્ચે આવેલ જમીન ઉપર શહેરા ના રૂપચંદ ઓડરમલ […]

Continue Reading

પંચમહાલ : કાલોલ પાલિકા તંત્ર ની લાલિયાવાડી… પવિત્ર ગૌ – માતા ની દયનીય હાલત…જાણો સમગ્ર મામલો.

વીરેન્દ્ર મેહતા : પંચમહાલ કાલોલ ના ગોળીબાર પાસે ખુલ્લી જગ્યામાં મૃત ગાયો ફેંકી જતા પાલિકા કર્મીઓ સામે ભારે રોષ ની લાગણી જોવા મળી. કાલોલ નગરપાલીકા દ્વારા કચરો છૂટો પાડી ને રિસાયકલ કચરો નાખવા માટે ની જગ્યા બનાવેલ છે અને મોટા પાયે આ રિસાયકલ પ્લાન્ટ ની જાહેરાત કરવામાં આવી હતી ત્યારે કાલોલ ના ગોળીબાર પાસે નગરપાલિકા […]

Continue Reading

ભગવાન પરશુરામ જન્મોત્સવની ઉજવણી….

Editor : Dharmesh Vinubhai Panchal હાલોલ અને કાલોલ નગર ખાતે આજે અક્ષય તૃતીયા એટલે અજર અમર ભગવાન શ્રી પરશુરામના જન્મોત્સવના પર્વની બ્રહ્મસમાજ દ્વારા ભક્તિસભર વાતાવરણમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. નગરમાં ભગવાન પરશુરામની શોભાયાત્રા નીકળી હતી. જેમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા. કાલોલ નગર આવેલ શ્રી સિદ્ધનાથ મહાદેવ કાલોલ ખાતે આજે શ્રી પરશુરામ ભગવાન નાં […]

Continue Reading

BREAKING નરોડા ગામ હત્યાકાંડનો ચુકાદો : 2002 હત્યાકાંડમાં 21 વર્ષે આવ્યો ચુકાદો, તમામ આરોપી નિર્દોષ.

ફરિયાદ પક્ષના વકીલે કહ્યું- ચુકાદો હાઇકોર્ટમાં પડકારાશે અમદાવાદમાં 2002ના નરોડા ગામ હત્યા કેસમાં સુપ્રીમ કોર્ટ દ્વારા રચવામાં આવેલી સ્પેશ્યલ કોર્ટે આજે ચુકાદો આપ્યો છે. નરોડા ગામ હત્યાકાંડમાં તમામ આરોપીઓ નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે. જેમાં બંન્ને પક્ષોની દલીલો પૂર્ણ થયા બાદ 21 વર્ષ બાદ આ કેસમાં ચુકાદો આવવાની શક્યતાઓ જોવામાં આવી રહી છે. 28 ફેબ્રુઆરી […]

Continue Reading

કાલોલ ના નિવૃત્ત તલાટી કમ મંત્રીની આગોતરા જામીન અરજી શું આવ્યો નિર્ણય…? વાંચો પૂરી વિગત…

વીરેન્દ્ર મેહતા : પંચમહાલ. કાલોલ તાલુકામાં તલાટી કમ મંત્રીની ફરજ બજાવનાર અબ્દુલરઝાક હાજી યુસુફ ઈબ્રાહિમ દોલતી (હાલ નિવૃત)એ પોતાની રાજ્ય સેવક ની ફરજો દરમિયાન તા ૦૧/૦૪/૨૦૦૬ થી તા ૩૦/૦૬/૨૦૧૭ સુઘી ની ફરજ દરમિયાન પોતાના હોદ્દા નો દુરુપયોગ કરી ને જાહેર સેવક તરીકે ભ્રષ્ટાચાર કરી સ્થાવર જંગમ મિલકતો માં આવક કરતાં ૨૯.૫૫% વધુ રોકાણ કરેલ છે […]

Continue Reading

એરપોર્ટ પર ઈમિગ્રેશન ક્લિયરન્સની જવાબદારી શહેર પોલીસ તંત્રને સોંપાશે.

વડોદરા એરપોર્ટને કસ્ટમ ક્લીયરન્સ મળ્યા બાદ ઈન્ટરનેશનલ એરપોર્ટની ગતિવિધિ તેજ થઈ છે તે જોતા આગામી જાન્યુઆરી 2024માં અખાતી રાષ્ટ્રોની ઈન્ટરનેશનલ ફલાઈટ શરુ થવાનો પ્લાન ઘડાઈ ચુકયો છે. જે સંદર્ભે સોમવારે અમદાવાદ ખાતે એરપોર્ટ ઓથોરિટી અને શહેરના પોલીસ અધિકારીઓની ટીમ વચ્ચે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. જેમાં કસ્ટમ ક્લીયરન્સ ઉપરાંત સુરક્ષા વ્યવસ્થાના ચૂસ્તપણે પાલન અંગે વિવિધ પાસાઓ […]

Continue Reading

કાલોલ તાલુકા માં પત્ની ના આડા સંબંધ એ લીધો જીવ… જાણો સંપૂર્ણ વિગત..

દિનેશ ભાટિયા: ધોધાંબા (પંચમહાલ) કાલોલ તાલુકાના બાકરોલ નજીક નેવરિયા વસાહતમાં એક નવા બની રહેલા મકાનમાં સાથે મજુરીકામ કરતા બે શ્રમિકો વચ્ચે પત્ની સાથેના આડા સંબંધ બાબતે શંકા નો કીડો સળવળતા પોતાની સાથે જ કામ કરતા આધેડવય ના શ્રમીક ના માથામાં લોખંડનો સેંટિંગ સળિયા વાળવાનો ડાઘ ફટકારી દેતાં શ્રમિક નું પ્રાણ પખેરું ઉડી ગયું હતું. પ્રાપ્ત […]

Continue Reading

પંચમહાલ : કાલોલના સ્ટેશન રોડ સ્થિત કોલેજ રોડના નાળા પર ભુવો સર્જાતા વાહનચાલકોને હાલાકી.

વીરેન્દ્ર મેહતા : પંચમહાલ. કાલોલ શહેરના સ્ટેશન રોડ સ્થિત કોલેજ રોડના નાળા પર ભુવો સર્જાતા વાહનચાલકોને માટે માથાનો દુખાવો બની ગયો છે. સ્ટેશન રોડ પર કોલેજ તરફ જવાના આ ત્રિભેટે જુની ગટર લાઇનનું નાળું અને નવી ભૂગર્ભ ગટર લાઇન પણ પસાર થતી હોવાથી અહીં અવારનવાર ભુવા અને નાના મોટા ગાબડા સર્જાઈ રહ્યા છે જે મધ્યે […]

Continue Reading

BIG BREKING : પ્રયાગરાજમાં અતીક અહેમદ અને તેના ભાઈ અશરફની હત્યા:કોલ્વિન હોસ્પિટલમાં મેડિકલ ટેસ્ટ માટે લઈ જતાં સમયે હુમલાખોરોએ ગોળી મારી.

Editor : Dharmesh Vinubhai Panchal અતિક અહેમદને મેડિકલ માટે લઈ જઈ રહેલી પોલીસની ગાડી પર હુમલો થયો હતો. પોલીસની ગાડીઓ પર ફાયરિંગ કરવામાં આવી હતી. આ હુમલામાં અતિક અને અશરફની હત્યા થઈ હતી. મેડિકલ કોલેજની પાસે અતિક અહેમદ અને અશરફની હત્યા થઈ ગઈ છે. જે વખતે આ હુમલો થયો, તે વખતે આ બન્નેને લઈ જઈ […]

Continue Reading

પી લે…પી લે… — BJP અગ્રણીઓ સહિત 15 નબીરા દારૂ પીવા ધાબે ભેગા થયા, હાઈપ્રોફાઇલ પાર્ટીમાં પહોંચી ગઈ પોલીસ.

વલસાડમાં ભાજપના અગ્રણીઓ અને નબીરાઓ વિદેશી દારૂની મહેફીલ માણતા ઝડપાતા રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. જિલ્લા પોલીસે કોઈપણ પ્રકારની શેર શરમ વગર આ મામલે કડક કાર્યવાહી કરી છે. વલસાડમાં ફરી એકવાર વિદેશી દારૂની મહેફીલ ઝડપાઈ હાઈપ્રોફાઈલ દારૂની મહેફિલમાં પોલીસે પાડ્યો રંગમાં ભંગ  વિદેશી દારૂ સાથે ભાજપના અગ્રણીઓ અને નબીરાઓ ઝડપાયા પોલીસે આ મામલે તમામ વિરુદ્ધ […]

Continue Reading