અમીરગઢ ના જુનિરોહ ગામે ભાખર મહારાજની પ્રાણ પ્રતિષ્ઠા દરમિયાન મોટી સંખ્યામાં માઇભક્તો ઉમટયા.
અમીરગઢ તાલુકાના જુનિરોહ ગામે ગુરુવારે જુનિરોહ ગામ જનો દ્વારા ભાખર મહારાજ ના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાની ઉજવણી કરવામાં આવી હતી. જુનિરોહ ગામમાં આવેલ ભાખર મહારાજ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા નિમિતે ડી.જે તથા ઢોલ ના તાલ સાથે નાચતા નાચતા માઇભક્તો દ્વારા જુનિરોહ ગામ વિસ્તારમાં હર્ષો ઉલ્લાસ સાથે ભવ્ય શોભાયાત્રા નીકળવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં ભક્તો, સંતો,શ્રદ્ધાળુઓ ની […]
Continue Reading