રિપોર્ટર: જીતુ પરમાર,માંગરોળ
કોરોના મહામારીને ધ્યાનમાં લઇ શહેરમાં વેપારી એસોસિએશન દ્વારા સ્વૈચ્છિક લોકડાઉંન માટે મળી મિટિંગ તારીખ ૨૩/૮/૨૦૨૦ ને ગુરૂવાર થી સવારના આઠ વાગ્યાથી સાંજે છ વાગ્યા સુધી દુકાનો ખુલ્લી રાખવા નો વેપારી મંડળ કરી જાહેરાત કોરોના મહામારીને કારણે સંક્રમણ વધુ ના ફેલાય તે માટે વેપારી એસોસિએશન દ્વારા આ મિટિંગમાં લેવાયો નિર્ણય.. માંગરોળ સાંજે છ વાગ્યા પછી રહેશે બંધ વેપારીયો દ્વારા લેવાયો સ્વૈચ્છિક નિર્ણય.