રિપોર્ટર: ભૂપત સાંખટ,અમરેલી
ધારી ના ડાભાળી ગામે એક સાથે પાંચ સિંહ લટાર મારવા નીકળતા લોકોમા ફેલાયો ફફડાટ..
ધારી તાલુકા ના ગ્રામ્ય વિસ્તાર ડાભાળી ગામે એક સાથે પાંચ સિંહ ગામ મા લટાર મારવા આવી ગયા હતા.
ત્યારે લોકો એ કુતૂહલ વસ સિંહ દર્શન નો લાવો લીધો હતો પરંતુ ડાભાળી દેવળા ગામે માલધારીઓ મા ડર નો માહોલ પેસી ગયો હતો.
વિડિયો વાયરલ થતાં જ સોશ્યિલ મીડિયામાં ચર્ચાનો વિષય જોવા મળેલ હતો.