જૂનાગઢ: માંગરોળ મુસ્લિમ સમાજના પર્વ ઇદના કારણે લીલો ચારો વેંચતા રજા પર હોય મૂંગા ગૌવંશ ભૂખ્યો ન રહે તે માટે સેવાભાવી સંસ્થાઓ દ્વારા ચારો નખાયો.

Junagadh
રિપોર્ટર: જીતુ પરમાર,માંગરોળ

માંગરોળના વિવિધ સંગઠનો મંડળો અને સેવાભાવી યુવાનો દ્વારા માંગરોળમાં માંડવી જાપા હનુમાન મંદિર,સીપીઆઈ કચેરી ,લાલજી મંદિર આ ત્રણ સ્થાનો પર ચારા વિતરણ કેન્દ્ર શરૂ કરેલા આજે મુસ્લિમ સમાજના તહેવારને લઇ લીલા ચારનું વેચાણ બંધ હોવાથી રોજીંદો નાખતો ચારો બંધ ન રહે અને મૂંગા ઢોર ભૂખ્યા ન રહે જેથી કરી આજે અલગ અલગ વિસ્તારમાં નગરમાં ગાય ચોગાન,ધૂન મંદિર સરસ્વતી વિદ્યાલય જેવા વિસ્તારોમાં પણ લીલો ચારો પહોંચતો કરવા માં આવેલો સ્વં.બંસીકુમાર ચાહવાલાના સ્મરણાર્થે ચારો નાખી પ્રો.ચાહવાલા સાહેબે આ કાર્યની શુભ શરૂઆત કરાવેલી માંગરોળના વિવિધ સંગઠનો રાષ્ટ્રીય સ્વંય સેવક સંઘ,ગૌ રક્ષા સેના,વંદેમતરમ ગ્રુપ,મહાલક્ષ્મી સેવા ટ્રસ્ટ અને પ્રભાત ફેરી ધૂન મંડળના યુવાનો આ નિસ્વાર્થ સેવામાં જોડાયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *