ગીર સોમનાથ જિલ્લા મહિલા કોંગ્રેસ સમિતિ ના હોદ્દેદાર બહેનો દ્વારા નાયબ કલેકટર શ્રી ને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું.

રિપોર્ટર: દિપક જોષી,ગીર સોમનાથ ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ પ્રમુખ ગાયત્રીબા વાઘેલા ના આદેશ અનુસાર ગીર સોમનાથ જિલ્લા મહિલા કોંગ્રેસ સમિતિના પ્રમુખ સંગીતાબેન ચાંડપા ની આગેવાની માં જિલ્લા મહિલા કોંગ્રેસ સમિતિ ના હોદ્દેદાર બહેનો એ નાયબ કલેકટર શ્રી ની કચેરીએ પહોંચી નાયબ કલેકટર શ્રી ને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. જેમાં ગુજરાત રાજ્ય મા મે, જૂન અને […]

Continue Reading

ગીર સોમનાથ જિલ્લમાં સફળતાપુર્વક યોગ ટ્રેનિંગ પુર્ણ કરનાર યોગ કોચ અને યોગ ટ્રેનરને પ્રમાણપત્ર એનાયત કરાયા.

રિપોર્ટર: દિપક જોષી,ગીર સોમનાથ સમગ્ર ભારત દેશમાં ગુજરાત જ એક એવુ રાજ્ય છે કે જે યોગ જાગૃતતા અંગેનું અભિયાન ચલાવી રહ્યુ છે. યોગની પ્રવૃતિઓને વેગ મળે અને જન જન સુધી યોગનો પ્રચાર પ્રસાર થાય તે માટે વર્ષ ૨૦૧૯ થી “ગુજરાત યોગ બોર્ડ” ની રચના કરવામાં આવી છે. ભારતીય સંસ્કૃતિની દેન યોગને છેવાડાના માનવી સુધી પહોંચાડવા […]

Continue Reading

ગીર સોમનાથ જિલ્લાની ૫ નગરપાલિકાને વિકાસ કાર્યો માટે રૂ.૬.૭૫ કરોડના ચેક અર્પણ.

રિપોર્ટર: દિપક જોષી,ગીર સોમનાથ મુખ્યમંત્ર વિજયભાઈ રૂપાણી દ્રારા ગાંધીનગર ખાતેથી રાજ્યભરની નગરપાલીકાના સર્વાંગી વિકાસ માટે ઈ-ચેક અર્પણ સમારોહ યોજાયો ઈણાજ ખાતે રાજ્યકક્ષાના મંત્રી વાસણભાઈ આહિરના હસ્તે ચેક અર્પણ કરાયા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતીનભાઈ પટેલના કાર્યકાળના તા.૭ ઓગસ્ટના રોજ સફળતાપુર્વક ૪ વર્ષ પરીપુર્ણ થતા ગુજરાત રાજ્યની મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓના સર્વાંગી વિકાસ માટે ગાંધીનગર […]

Continue Reading

જૂનાગઢ: કેશોદ તાલુકાના કોરોના પોઝિટિવ દર્દીને હોસ્પિટલે લઈ જવાયા બાદ દર્દી ઘરે પરત કેવી રીતે આવ્યો? બીજા દિવસે તંત્રએ ફરીથી હોસ્પિટલે પહોંચાડયો આ તે કેવી રમત..?

રિપોર્ટર: ગોવિંદ હડિયા,કેશોદ તાજેતરમાં કોરોના પોઝિટિવ કેસ બાબતે લોકોમાં અનેક તર્ક વિતર્કો થઈ રહ્યાછે કોઈ દર્દીઓને કોરોનાના કોઈપણ જાતના લક્ષણો જોવા ન મળતા હોય તેવા દર્દીઓનો પોઝીટીવ રીપોર્ટ આવેછે તો કોઈ દર્દીઓને લક્ષણો જોવા મળવા છતાં બે ત્રણ દિવસ સારવાર આપી રજા આપવામા આવતી હોવાની પણ લોકોમાં ચર્ચા થઈ રહી છે તો કોઈ દર્દીઓને દિવસો […]

Continue Reading

અમરેલી: ધારી બગસરા વિધાનસભાની ચૂંટણી કોંગ્રેસના દાવેદાર નિલેષ કુંભાણીને ગ્રામ્ય વિસ્તારમાં મળતો આવકાર..

રિપોર્ટર: આદીલખાન પઠાણ,બાબરા ધારી બગસરા વિધાનસભાની પેટા ચૂંટણી ટુંક સમયમાં યોજાવાની છે વર્તમાન ધારાસભ્ય કોગ્રેસ ના જેવી કાકડીયા એ રાજયસભાની ચુંટણી સમયે પક્ષ પલ્ટો કરી કોંગ્રેસ ને રામ રામ કરી ભાજપ નો ખેસ પહેરીલીધો હતો હાલ આ ખાલી પડેલ સીટ પર આવનાર દિવસોમાં ફરી ચુંટણી યોજાવાની છે. ત્યાંરે ફરી ધારી વિધાનસભાની ચૂંટણી મા રંગ જામીયો […]

Continue Reading

પાટણ : રાધનપુર ખાતે નર્મદા વિભાગની ઘોર બેદરકારી સામે આવી,વધુ એક માયનોર કેનાલ તૂટતાં ખેતરોમાં પાણી ફરી વળ્યાં.

રિપોર્ટર: ભરત સથવારા,પાટણ રાધનપુર ખાતે નર્મદા વિભાગની ઘોર બેદરકારી સામે આવી. વધુ એક માયનોર કેનાલ તૂટતાં ખેતરોમાં પાણી ફરી વળ્યાં. પાંચ વરસ થી તૂટેલી રંગપુર માયનોર કેનાલમાં પાણી છોડતા ખેતરોમાં પાણી ભરાયાં.. ભીલોટની સીમમાં કેનાલ તૂટી હોવા છતાં તંત્ર દ્વારા સમારકામ કર્યા વગર પાણી છોડ્વામાં આવ્યું.. કેનાલનું પાણી ખેતરોમાં ફરી વળતાં ભિલોટના ખેડૂતોએ કરેલ અડદના […]

Continue Reading

નર્મદા: રાજપીપળા ખાતે ૨.૮૯ કરોડના ખર્ચે બનેલી નાંદોદ તાલુકા સેવા સદન કચેરીમાં એક વર્ષ થી લિફ્ટ બંધ.

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા ગત માર્ચ મહિના માં નાંદોદ મામલતદારે લિફ્ટ ચાલુ કરવા કાર્યવાહી કરી હોવાની વાત કર્યા ને પણ પાંચ મહિના થવા છતાં હજુ લિફ્ટ બંધ..!! લીફ્ટ બંધ હોવાના કારણે વૃદ્ધ અરજદારો ને પરાણે દાદર ચઢી ઉપર જવું પડતું હોય કરોડોનો ખર્ચ શુ કામનો..?! રાજપીપળા ખાતે ઓક્ટોમ્બર ૨૦૧૭ માં ૨.૮૯ કરોડના ખર્ચે બનેલી નાંદોદ તાલુકા […]

Continue Reading

નર્મદા જિલ્લામાં વરસાદ ની એન્ટ્રી થતા ધરતીપુત્રોમાં આનંદ: સમગ્ર જિલ્લાના વાતાવરણમાં ઠંડક પ્રસરી..

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા ચાલુ વર્ષે ચોમાસાની શરૂઆત થતાં વરસાદ સારો વરસ્યો હતો ત્યારબાદ વરસાદે લાંબો વિરામ લેતા અસહ્ય ગરમીથી લોકો ત્રસ્ત બન્યા હતા ઉપરાંત નર્મદા ના ધરતીપુત્રો પણ ચિંતામાં મુકાયા હતા કેટલાક આદિવાસી વિસ્તારો માં મેઘરાજા ને રીઝવવા પરંપરાગત રીતરિવાજ મુજબ પ્રયાસો પણ કરાયા હતા. ગુરુવાર મોડીરાત થી નર્મદા જિલ્લામાં મેઘરાજા એ પધરામણી કરી છે […]

Continue Reading

નર્મદા: રાજપીપળાની નવસારી પરણાવેલી પરણીતાને મકાન અને ફોર વ્હીલ ગાડી માટે હેરાન કરતા સાસરિયાઓ વિરુદ્ધ ફરિયાદ.

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા રાજપીપળા દરબાર રોડ પર રહેતી અને નવસારી પરણાવેલી પરણીતાને અવાર નવાર ઝગડો કરી ત્રાસ આપતા સાસરિયાઓ વિરુદ્ધ પરણીતાએ મહિલા પો.સ્ટે.માં ફરિયાદ આપતા પોલીસે તપાસ હાથ ધરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર રાજપીપળા દરબાર રોડ પર રહેતા જાહન્વી બેનના નવસારી ના વિજલપુર ખાતે રહેતા કૃણાલ ચંદ્રકાન્ત ચૌહાણ સાથે લગ્ન થયા હતા લગ્ન જીવન દરમ્યાન […]

Continue Reading

નર્મદા: ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી,નાયબ મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં રાજપીપળા નગરપાલિકા માટે રૂપિયા ૧ કરોડ ૧૨ લાખ ૫૦ હજારનો ચેક એનાયત.

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા રાજ્યની નગરપાલિકાઓ/મહાનગર પાલિકાઓના સર્વાંગી શહેરી વિકાસ માટે રૂપિયા ૧૦૬૫ કરોડના ચેકના ઈ-વિતરણનો (ઓનલાઇન)કાર્યક્રમ યોજાયો. ગુજરાતના મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલના હસ્તે આજે ગાંધીનગર ખાતેથી રાજયની નગર પાલિકાઓ-મહાનગર પાલિકા ઓના સર્વાંગી શહેરી વિકાસની આંતરમાળખા- કીય સુવિધાઓ માટે રૂપિયા ૧૦૬૫ કરોડના ચેકના ઈ-વિતરણનો (ઓનલાઇન) કાર્યક્રમ યોજાયો હતો. ગાંધીનગર ખાતેથી યોજાયેલા […]

Continue Reading