અમરેલી: ખાંભા તાલુકામા વરસાદે મારી ધમાકેદાર એન્ટ્રી

રિપોર્ટર: વિક્રમ સાંખટ,ખાંભા એકાએક વાતાવરણમાં પલટો આવતાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો પવનના સુસવાટા ભેર વાતાવરણમાં ઠંડક પ્રસરી ત્યારે લોકોને ઠંડકનો અહેસાસ થયો ખાંભા મા પહેલો વરસાદ પડતાં લોકોમાં ખુશીનો માહોલ સર્જાયો હતો અને વરસતા વરસાદની મોજ માણી

Continue Reading