અમરેલી જિલ્લાના ધારી મામલતદાર કચેરી પાછળ રેલ્વેટ્રેક પરથી અજાણી મહિલાની લાશ મળી.
રિપોર્ટર: ભૂપત સાંખટ,અમરેલી મૃતદેહ પેનલ પી.એમ. માટે ભાવનગર મેડીકલ કોલેજ ખાતે રવાના, ઓળખ મેળવા પોલીસની મથામણ ધારી ખોડીયાર ડેમના પાયલોન સામે આવેલ મામલતદાર કચેરી પાછળ પાંચસો મિટર દૂર એક વાડી પાસેથી પસાર થતા રેલ્વેટ્રેકની બાજુમાં ખોદેલ ખાઈમાંથી એક અજાણી મહિલાની કોહવાઈ ગયેલી બદબુ મારતી લાસ મળી આવતા પોલીસ મૃતકની ઓળખ મેળવવા મથામણ કરી રહી છે […]
Continue Reading