નર્મદા જિલ્લામાં નોવેલ કોરોના વાયરસ કોવીડ-૧૯ થી આજદિન સુધી કોઇ મૃત્યુ નોંધાયેલ નથી.
રિપોર્ટર: ગૌતમ વ્યાસ,કેવડીયા કોલોની જિલ્લામાં આજે નોંધાયેલા વધુ ૬ પોઝિટીવ કેસ સહિત આજદિન સુધી પોઝિટીવ કેસના દરદીઓની કુલ સંખ્યા ૮૫ થઇ.. આજે ૧ દર્દીને અપાયેલી રજા સહિત આજદિન સુધી સાજા થયેલા કુલ ૩૩ દરદીઓને રજા અપાતાં આજની સ્થિતિએ કોરોના પોઝિટીવ કેસના કુલ ૫૨ દરદીઓ રાજપીપલાની કોવીડ-૧૯ હોસ્પિટલમાં સારવાર હેઠળ.. ગઇકાલે ચકાસણી માટે મોકલાયેલા ૪૧ સેમ્પલો […]
Continue Reading