ગુજરાતમાં સતત છઠ્ઠીવાર દિવસના 300 થી વધુ કેસ, રાજ્યમાં 100 કલાકમાં 100 મોત

કોરોનાના કેસ દિવસે દિવસે વધતા જાય છે. ગુજરાતના અમદાવાદમાં કોરોના ભયાનક સ્તરને પાર કરવા માંડ્યો છે. સોમવારે રાજ્યમાં 376 નવા પોઝિટિવ કેસ મળ્યા. આ સતત છઠ્ઠી વાર બન્યું છે કે 300થી વધુ કેસ આવ્યા છે. બીજી બાજુ સોમવારે જ 29 મોત પણ નોંધાયા. આ સાથે જ અત્યાર સુધીમાં રાજ્યમાં 319 લોકો કોરોનાનો ભોગ બની ચૂક્યા […]

Continue Reading