ગીર સોમનાથ જિલ્લામાં તીડના ઉપદ્રવની અગમચેતીના ભાગરૂપે સાવચેતીના પગલા લેવા ખેડૂતોને અનુરોધ
રિપોર્ટર: દિપક જોષી,ગીર સોમનાથ ગીર સોમનાથ જિલ્લામાં રણતીડ ઉપદ્રવની શક્યતાઓને ધ્યાને લઈ આગમચેતીના ભાગરૂપે જિલ્લાના સરહદી ગામોમાં રણતીડ જોવા મળે તો તીડ ક્યાંથી એટલે કે કઈ દિશા માંથી આવ્યા, કેટલા વિસ્તારમાં તીડ બેઠા, ક્યા ગામે કઈ સીમમાં બેઠા તે અંગેની માહિતી તુરંત ગામના ગ્રામસેવક (ખેતી) અથવા વિસ્તરણ અધિકારશ્રી, તેમજ ખેતીવાડી વિભાગના તાલુકા અમલીકરણ અધિકારીશ્રી કે […]
Continue Reading