જીટીયુ અને ભારત શોધ સંસ્થાન વચ્ચે હસ્તપ્રતશાસ્ત્ર સંબધીત એમઓયુ કરવામાં આવ્યાં.

ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટીની સાથે વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ થાય તે માટે, વિવિધ સ્તર પર હંમેશા કાર્યરત હોય છે. આપણી પ્રાચીન હસ્તપ્રતો અને લિપિમાં પણ વિદ્યાર્થીઓ અભ્યાસુ બનીને તેનો પ્રચાર પ્રસાર કરે તે માટે, તાજેતરમાં જીટીયુ અને ભારત શોધ સંસ્થાન વચ્ચે એમઓયુ કરવામાં આવ્યાં છે. આ સંદર્ભે જીટીયુના કુલપતિ પ્રો. ડૉ. નવીન શેઠે જણાવ્યું હતું કે , […]

Continue Reading

ગુજરાતના ઉદ્યોગોને અઠવાડિયે એક દિવસ વીજપુરવઠો બંધ કરાશે.

ખેડૂતોને આઠ કલાકને બદલે ચાર કલાક જ વીજપુરવઠો આપવાના કરવામાં આવેલા નિર્ણય સામે વિરોધનો વંટોળ ઊઠયા પછી ગુજરાત સરકારની વીજ કંપનીઓએ ગુજરાતના જુદાં જુદાં જિલ્લાઓમાં અઠવાડિયે એક દિવસ માટે વીજ કાપ આપવાની જાહેરાત કરી દીધી છે. જે બિઝનેસમાં નોન કન્ટિન્યુઅલ પ્રોસેસ હશે તેમાં આ વીજ કાપ લાગુ પડશે નહિ. ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમેટેડના ડિરેક્ટર […]

Continue Reading

અમદાવાદના બોપલ અને ઘુમા વિસ્તારમાં સફાઈ કામ માટે હવે કોર્પોરેશનમાં જ ફરજ બજાવતા સફાઈ કામદારો મુકાશે.

અમદાવાદ શહેરમાં નવા સમાવિષ્ટ કરાયેલા બોપલ અને ઘુમા વિસ્તારમાં સફાઇનો મુદ્દો ગત સ્ટેન્ડિંગ કમિટીમાં ઊભો થયો હતો. આ વિસ્તારમાં સફાઈની અનેક ફરિયાદોના પગલે હવે બોપલ અને ઘુમા વિસ્તાર જે થલતેજ, જોધપુર બોડકદેવ અને સરખેજ વોર્ડમાં સમાવેશ થાય છે તેમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના અન્ય વોર્ડમાં ફરજ બજાવતાં કાયમી સફાઈ કામદારોને સ્વૈચ્છિક રીતે સફાઇની કામગીરી […]

Continue Reading

નવી શિક્ષણ નીતિ લાગુ થયા બાદ પણ બોર્ડ પરીક્ષાઓ યથાવત રહેશે.

કેન્દ્ર સરકાર દ્વારા સ્કૂલ શિક્ષણથી માંડી ઉચ્ચ શિક્ષણમાં અનેક નવા સુધારા-વધારા સાથે નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ લાગુ કરી દેવાઈ છે અને તબક્કાવાર તેનો અમલ પણ શરૃ કરી દેવાયો છે.જો કે ગુજરાત બોર્ડે આજે સ્પષ્ટતા કરી છે કે નવી શિક્ષણ નીતિ લાગુ થયા બાદ પણ ધો.૧૦ અને ૧૨ની બોર્ડ પરીક્ષાઓ યથાવત રહેશે. નવી શિક્ષણ નીતિ લાગુ […]

Continue Reading

ડિજીટલ ઇન્ડિયા અંતર્ગત અમદાવાદ સિવિલ હોસ્પિટલની ડિજીટલ પહેલ.

સિવિલ હોસ્પિટલ અમદાવાદ દ્વારા ઓનલાઇન પેમેન્ટ સુવિધા અને ન્યુક્લીઓન નેટ વેબપોર્ટલ કાર્યરત કરાયું. અમદાવાદ સિવિલ હોસ્પિટલ તંત્ર દ્વારા ડિજીટલ ઇન્ડિયા અંતર્ગત ડિજીટલ પહેલ હાથ ધરવામાં આવી છે. સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે આવતા દર્દીઓને પેમેન્ટ માટે ઓનલાઇન પેમેન્ટ સુવિધા શરૂ કરવામાં આવી છે.  વધુ વિગતો આપતા સિવિલ સુપ્રીટેન્ડન્ટ ડૉ. રાકેશ જોષી કહે છે કે, સિવિલ હોસ્પિટલમાં […]

Continue Reading

ધો.10માં સ્ટાન્ડર્ડ ગણિતનું પેપર અઘરું પુછાવાની શક્યતાઓ, બપોરે ધો.12 કૉમર્સનું અર્થશાસ્ત્રનું પેપર લેવાશે.

આજે ગુજરાત શિક્ષણ બોર્ડની પરીક્ષાનો ચોથો દિવસ છે. ધોરણ 10માં બુધવારે બેઝિક ગણિતનું પેપર લેવાયું હતું અને આજે સ્ટાન્ડર્ડ ગણિતનું પેપર છે. જ્યારે ધોરણ 12 કૉમર્સમાં આજે અર્થશાસ્ત્રનું પેપર છે.ધોરણ 12 સાયન્સમાં આજે એક પણ પેપર નથી.ધોરણ 10માં સ્ટાન્ડર્ડ ગણિતનું પેપર થોડું અઘરું પુછાઈ શકે તેમ છે. અત્યાર સુધીના બોર્ડના ઇતિહાસમાં પ્રથમ વખત ગણિત વિષયની […]

Continue Reading

આજે ધો.10નું બેઝિક ગણિતનું પેપર, વિદ્યાર્થીઓ પરીક્ષા કેન્દ્ર પર પહોંચ્યા, સ્ટાન્ડર્ડ ગણિતનું પેપર આવતી કાલે લેવાશે.

ગુજરાત શિક્ષણ બોર્ડની પરીક્ષાનો આજે ત્રીજો દિવસ છે. આજે ધોરણ 10માં બેઝિક ગણિતનું પેપર છે. જે વિદ્યાર્થીઓએ બેઝિક ગણિત પસંદ કર્યું હશે તેમને જ આજનું પેપર આપવાનું રહેશે. તેમજ જે વિદ્યાર્થીઓએ સ્ટાન્ડર્ડ ગણિત પસંદ કર્યું હોય તેમણે આવતીકાલે સ્ટાન્ડર્ડ ગણિતનું પેપર આપવાનું રહેશે. તે ઉપરાંત ધોરણ 12 કોમર્સમાં આજે રજા છે. જ્યારે 12 સાયન્સમાં આજે […]

Continue Reading

અમદાવાદમાં પેટ્રોલ મંગળવારથી પેટ્રોલ રૂ 100ની નજીક, ભાવ 79 પૈસા વધ્યા.

પેટ્રોલ અને ડીઝલમાં હળવા વધારાના ડોઝ સતત ચાલી રહ્યો છે. મંગળવાર સવારથી અમલમાં આવે એ રીતે પેટ્રોલના ભાવમાં ૭૯ પૈસા અને ડીઝલમાં ૭૨ પૈસાના વધારાની જાહેરાત કંપનીઓએ આજે કરી હતી. મંગળવાર સવારે હવે સાદું પેટ્રોલ રૂ ૯૯.૯૦ અને પ્રીમિયમ પેટ્રોલ રૂ.૧૦૩.૨૪ પ્રતિ લીટર અમદાવાદમાં મળશે. આવી જ રીતે ડીઝલના સાદું રૂ.૯૪.૦૭ અને ડીઝલ પ્રીમિયમ રૂ […]

Continue Reading

ગુજરાતમાં શિક્ષણ વિભાગે શૈક્ષણિક સત્ર પૂરું થાય ત્યાં સુધી પ્રવાસી શિક્ષકોની મુદ્દત વધારી,તમામ DEOને અમલ કરવા સૂચના.

રાજ્યમાં પ્રવાસી શિક્ષકો 31 માર્ચ સુધી જ ફાળવવામાં આવ્યાં હતાં. જેને લઈને શાળા સંચાલક મંડળે વિરોધ કર્યો હતો. મંડળ દ્વારા પ્રવાસી શિક્ષકોને શૈક્ષણિક સત્ર પુરૂ થાય ત્યાં સુધી રાખવામાં આવે તેવી માંગ કરાઈ હતી. શિક્ષણ વિભાગે પરિપત્ર જાહેર કરીને શૈક્ષણિક સત્ર પૂરું થાય ત્યાં સુધી પ્રવાસી શિક્ષકોની મુદ્દત વધારી છે અને તમામ શિક્ષણાધિકારીઓને તેનો અમલ […]

Continue Reading

આજે 12 કોમર્સના વિદ્યાર્થીઓનું આંકડાશાસ્ત્ર અને ઈતિહાસનું પેપર, ધો.10 અને ધો.12 સાયન્સના વિદ્યાર્થીઓને રજા.

આજે બોર્ડની પરીક્ષાનો બીજો દિવસ છે. ધોરણ 10 અને 12 સાયન્સના વિદ્યાર્થીઓને રજા છે, જ્યારે 12 કોમર્સના વિદ્યાર્થીઓનું આજે આંકડાશાસ્ત્ર અને ઈતિહાસનું પેપર છે. સવારે 10:30થી 1:45 સુધી ઇતિહાસનું પેપર છે અને 3 વાગ્યાથી 6:15 સુધી આંકડાશાસ્ત્રનું પેપર છે. એ ઉપરાંત આજથી બોર્ડ દ્વારા સ્કૂલોમાં જે CCTV લગાવવામાં આવ્યા છે એની ગઇકાલની સીડી લઈને CCTV […]

Continue Reading