અમરેલી: રાજુલામાં અધિકારીઓ સાથે મિટિંગ કરાઈ વિવિધ સૂચનાઓ અધિકારીઓને આપી તાકીદે યોગ્ય પગલાં ભરવા સરકારમાં રજુઆત કરાઈ.

રિપોર્ટર: વિક્રમ સાંખટ,ખાંભા રાજુલા કાર્યાલય ખાતે પંચાયત સ્ટેટ તેમજ ઈરીગેશન સ્ટેટના અધિકારીઓ સાથે મીટિંગ કરી હતી જેમાં બાલાપર મસુંદડા બાબરીયાધાર ડેમ કાંપથી ભરાઈ ગયેલો હોય તે કાઢવાની પ્રક્રિયા અને તેની દરખાસ્ત સરકારમાં મોકલવા અધિકારીઓને સૂચના આપવામાં આવી હતી સાથોસાથ બાબરીયાધાર મસૂંદડા બાલાપર ડેમ બનાવવા માટે ઘણા વર્ષો પહેલાં તેનો સર્વે થયેલો છે તે સ્થળ ઉપર […]

Continue Reading

અમરેલી: સરકારના આદેશ બાદ અતિવૃષ્ટિ થી ખરીફ પાકમાં થયેલ નુક્શાનીનો સર્વે કરવા અધિકારીઓએ ખેતરોમાં જઈને નિરીક્ષણ કરવાની શરૂઆત કરવામાં આવી..

રિપોર્ટર: વિક્રમ સાંખટ,ખાંભા આજરોજ રાજુલાના નાયબ કલેકટર ડાભી સાહેબે જુની માડરડી ગામે જઈને આજ ગામના કિસાન અને રાજકીય માર્કેટીંગ યાર્ડના ડાયરેકટર રમેશભાઈ વસોયા ને સાથે રાખી જાત નિરીક્ષણ કર્યું હતું ગ્રામ સેવક જીતુભાઈ,સરપંચ દેવતભાઈ, ઉપ સરપંચ મનુભાઈ અને ખેડૂતોએ નાયબ કલેકટર ડાભીને ખેતરોમાં લઈ જઈ જાત નિરીક્ષણ કરાવ્યુ હતું તેઓએ સરકારના માર્ગદર્શન મુજબ ગ્રામ સેવક […]

Continue Reading

અમરેલી: રાજુલા તાલુકાના કડીયાળી ગામમાં સરકાર માન્ય વ્યાજબી ભાવના દુકાનદાર સામે ગેરરીતિની ફરિયાદ..

રિપોર્ટર: વિક્રમ સાંખટ,ખાંભા રાજુલા તાલુકા ના કડીયાળી ગામ ના સરકાર માન્ય વ્યાજબી ભાવની દુકાન દાર મહેશભાઈ હિરાણી દ્વારા થતી ગેરરીતિ,જ્થ્થો ઓછો આપવો,બી.પી.એલ,એ.એ.વાય કાર્ડધારક ને ખાંડ આપેલ નથી, ગામમાં કોઈ પણ ગ્રાહક ને અત્યાર સુધી બિલ ન આપવુ, કોવિડ-૧૯ મહામારીમાં સરકાર તરફ થી જે મફત અનાજ આપવામાં આવેછે તે અમુક ગ્રાહક ને જ આપવામાં આવેછે,તો યોગ્ય […]

Continue Reading

અમરેલી: રાજુલામાં ગાયનેક ડોકટરના અભાવે મહિલાઓ ને પડતી ભારે હાલાકી: ખિલખિલાટ ગાડી પણ બની શોભના ગાંઠિયા સમાન..

રિપોર્ટર: વિક્રમ સાંખટ,ખાંભા મોટા ભાગના કેસો ખાનગી હોસ્પિટલમાં રીફર કરાય છે શહેરમાં છેલ્લા ઘણા સમયથી ગાયનેક ડોક્ટર ના અભાવે મોટાભાગના કેસો ખાનગી હોસ્પિટલમાં એડમીટ કરવામાં આવતા મહિલાઓને ખાસ કરીને હાલાકી પડી રહી છે ત્યારે આ બાબતે યોગ્ય કાર્યવાહી કરવા મહિલાઓ માગણી ઉઠવા પામી છે જાણવા મળતી વિગત મુજબ રાજુલા સિવિલ હોસ્પિટલમાં હાલમાં ગાયનેક ડોક્ટર ના […]

Continue Reading

અમરેલી: રાજુલાની ધારનાથ સોસાયટીમાં ૨ રોડના કામ ૧ મહિનાથી અધૂરા મુકવામાં આવતા મહિલાઓ ત્રાહિમામ..

રિપોર્ટર: વિક્રમ સાંખટ,ખાંભા મહિલા આગેવાન તેમજ આગેવાનો દ્વારા કલેકટર ને રજુઆત રાજુલા શહેરમાં હાલમાં વિવિધ સોસાયટીઓમાં નવા-નવા રસ્તાઓ બની રહ્યા છે નગરપાલિકા દ્વારા આ રસ્તાનું કામ મંદ ગતિએ ચાલતા અને ગોકળગાયની ગતિએ ચાલતા હાલમાં રહેવાસીઓમાં ભારે હાલાકી ભોગવી રહ્યા છે આ બાબતે આગેવાનો દ્વારા પ્રાંત કલેકટર અને જિલ્લા કલેકટરને પત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી છે […]

Continue Reading

અમરેલી: રણછોડરાયજી મંદિર પીપીવાવ ધામના પટાગણમા બાંભણિયા બ્લડ બેન્ક ભાવનગરના સહકારથી રકતદાન શિબીર યોજાયો.

રિપોર્ટર: વિક્રમ સાંખટ,ખાંભા કોરોનાની વેશ્વીક મહામારીના સમયે જરુરીયાતમંદ દર્દીની સેવા અર્થે માનવ સેવાના ભાગરુપે રણછોડરાયજી મંદિર પીપીવાવ ધામના પટાગણમા બાભણીયા બ્લડ બેન્ક ભાવનગરના સહકારથી રકતદાન શિબીર સીતારામ રણછોડરાય મંદિર પીપાવાવ ઘામ ખાતે ગતરોજ શુક્રવાર ના રોજ રક્તદાન રાખવામાં આવ્યો હતો અમરેલી જિલ્લામાં આવેલ પીપાવાવ ગામ તેમજ આજુબાજુના ગામનાં ચેવક સમુદાય તથા જી.એ.સી.એલ કંપની તરફથી ઉકાળાનુ […]

Continue Reading

અમરેલી:બગસરામાં મુંજિયાસર ડેમ ઓવરફલૉ થતા આસપાસના વિસ્તારમાં મગફળીના વાવેતરમાં પાણી ઘુસી જતા પાક નિષ્ફળ..

રિપોર્ટર: એન.ડી.પંડયા,બગસરા આજરોજ મુંજિયાસર ડેમની મુલાકાત લીધેલ હતી, તે દરમિયાન તેમની આસપાસના વિસ્તારમાં મગફળીના વાવેતરમાં પાણી ઘુસી જવાથી પાક સદંતર નિષ્ફળ ગયેલ છે એવું ખેડૂતોનું કહેવું છે. ડેમ હાલની સપાટી જોતા પૂરેપૂરો ભરાયેલ છે અને હાલ ઓવરફ્લો થતા ડેમમાંથી પાણી વહેતા નજરે પડે છે ડેમની હાલની સપાટી ૨૪ / ૫૦ છે હાલનો નઝારો જોતા રમણીય […]

Continue Reading

અમરેલી: અમરેલીમાં એસ.ડી.આર.એફ. યોજના અંતર્ગત થતા સર્વેમાં ખેડૂતોને પડતી મુશ્કેલીઓ અંગે સરકારમાં રજૂઆત કરતા સાંસદ નારણભાઈ કાછડીયા.

રિપોર્ટર: રજનીકાંત કોટડીયા,રાજુલા સમગ્ર સંસદીય વિસ્તારને અસરગ્રસ્ત તરીકે ગ્રાહય રાખવા ખેતરે ખેડૂત બેક પાસબુક સાથે રાખતા ન હોઈ સર્વે પત્રક સાંસદની રજૂઆત માથી હાલ પુરતુ એક વિગતનુ કોલમ દુર કરવા પણ રજૂઆત અમરેલી સંસદીય વિસ્તારમાં એસ.ડી.આર.એફ. યોજના અંતગૅત પાક નુકશાનીના સર્વેમાં ખેડૂતોને પડતી મુશ્કેલીઓને અમરેલીના સાંસદ નારણભાઈ કાછડીયાએ સરકાર માંરજૂઆત કરેલ છે . સાસદએ રાજયના […]

Continue Reading

અમરેલી: રાજુલા પાલિકાના યુવા પ્રમુખે કાર્યપાલક ઈજનેરને લખ્યો પત્ર.

રિપોર્ટર: રજનીકાંત કોટડીયા,રાજુલા રાજુલા નગરપાલિકા યુવા પ્રમુખ દ્વારા નાયબ કાર્યપાલક ઈજનેરને રજુવાત. રાજુલા શહેરને લગતા વિવિધ વિસ્તાર જેવા કે છતડીયા રોડ. ભેરાઈ રોડ. વાવેરા રોડ. તેમજ ખાખબાઈ રોડ આપની હસ્તકના હોય તે રોડ એકદમ બિસ્માર હાલતમાં થઈ ગયેલ છે અને રાહદારીઓને વાહન હકારવું અને ચાલવું પણ મુશ્કેલ બને તેવા રોડ થઈ ગયેલ છે. બીમાર માણસોને […]

Continue Reading

અમરેલી: સાવરકુંડલાના ઘનશ્યામનગરમાં ખેડૂતોની હાલત કફોડી.

રિપોર્ટર: મહેશ બારૈયા,જાફરાબાદ એક મહિનાથી ખેડૂતોની વાડી ખેતરોમાં પાણી પાણી… ખેડૂતોના કપાસ, મગફળી, તલ સહિતના પાકો હજુ પણ પાણીમાં… અવિરત પાણી વહેતુ રહેતા ખેડૂતોની દશા કફોડી.. વરસાદના વિરામ બાદ પણ જગતના તાત હેરાન પરેશાન.. ખેતીપાકમાં પાણી ઓસરવાનું નામ ન લેતા ખેડૂતો જાયે તો જાયે કહાઁ.

Continue Reading