ગીર સોમનાથ: દીવમાં માછીમારોને દરીયો ખેડવાની પ્રશાસન દ્વારા પરવાનગી મળી.

રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઊના દીવમાં મત્સ્ય ઉદ્યોગ ઉપર મોટાભાગની જનતા આધારીત છે અને મુખ્ય વ્યવસાય મત્સ્ય ઉદ્યોગ છે. ઓગષ્ટ માસમાં માછીમારો દરીયામાં ફીશીંગ કરવા જતા હોય છે. કોરોના મહામારીના કારણે સરકારના કાયદાઓનુ અમલ કરવાનુ હોય જેથી એક સપ્તાહ પહેલા દીવ કલેકટર સલોની રાયે ફીશરમેન એશો. સાથે બેઠક યોજેલ અને સરકારી ગાઈડલાઈન મુજબ ખલાસીઓને દીવ બોલાવવા સહમતી […]

Continue Reading

ગીર સોમનાથ: વેરાવળ પાલિકા દ્વારા શહેરમાં ચેકીંગ હાથ ધરાયું.

રિપોર્ટર: દિપક જોષી,ગીર સોમનાથ વેરાવળ નગર પાલિકા પ્રમુખ મંજુલાબેન સુયાણી ચીફ ઓફિસર જતીન મહેતા ની સૂચના પાલિકા સ્ટાફના ગુલમાભાઈ,રમેશભાઈ ચોમલ,નિલેશભાઈ બોરખરિયા,કલ્પેશભાઈ સુયાણી સહિત સ્ટાફ દ્વારા મુખ્ય બજારમાં વેપરાઓને તેમજ રાહદારીઓને ડિસ્ટન્સ જાળવવા માસ્ક પહેરીવા તેમજ સ્કેનિગ પણ કરવામાં આવેલ વેપારીઓએ તેમજ લોકોએ સરકારની ગાઈડ લાઈન નું પાલન કરવા વારંવાર અપીલ કરવામાં આવે છે જણાવેલ તો […]

Continue Reading

ગીર સોમનાથ: પ્રભાસ પાટણ માંથી જાહેરમાં જુગાર રમતા ૬ પત્તાપ્રેમી ઝડપાયા.

રિપોર્ટર: દિપક જોષી,ગીર સોમનાથ પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશન ના સ્ટાફના પેટ્રોલિંગ દરમિયાન મળેલ બાતમીના આધારે રેડ દરમ્યાન મહેશ દેવજીભાઇ ચૌહાણ,ઇમ્તીયાઝ સુલેમાનભાઇ કાલવાત, શબ્બીર ઇબ્રાહીમભાઇ ભાદરકા,દીનેશભાઇ દેવજીભાઇ ચૌહાણ, રમેશભાઇ નાથાભાઇ ચુડાસમા,નિલેશ મોહનભાઈ દુસાણી રહે.બધા પ્ર.પાટણ વાળને રોકડ રૂ.૧૭,૪૦૦ મોબાઈલ ન.૩ કી.૫૦૦૦ કુલ મુદમાલ સાથે કી.રૂ.૨૨,૪૦૦ મુદ્દામાલ સાથે ઝડપી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

Continue Reading

ગીર સોમનાથ: ગીર-સોમનાથમાં કોરોનાને નાથવા જરૂરી પગલા ભરવા સી.એમને રજૂઆત કરવામાં આવી.

રિપોર્ટર: દિપક જોષી,ગીર સોમનાથ જરૂરી મેડિકલ સુવિધા પુરી પાડી ગરીબ દર્દીઓ માટે માં અમૃતમ કાર્ડનો લાભ મળવા માંગણી છેલ્લા અઠવાડિયામાં કોરોનની સારવાર હેઠળ આશરે ૨૫ થી વધુ લોકો મૃત્યુને ભેટતા સમગ્ર જિલ્લામાં ભયનો માહોલ ઉભો થયેલ છે, ત્યારે આમ જનતામાં ઘેરી ચિંતા વ્યાપી જવા પામી છે અને આગામી સમયમાં આની સામે ઝઝૂમવા માટે જરૂરી મેડિકલ […]

Continue Reading

ગીર સોમનાથ: વેરાવળ બંદરમાં બોટમાં કામ કરતા ખલાસી ખાડીમાં પડતા ડુબી ગયો.

રિપોર્ટર: દિપક જોષી,ગીર સોમનાથ વેરાવળ હાલ ફિશિંગ સિઝન ચાલુ હોય બોટમાં ઘણા ખલાસી કામ કરતા હોય ત્યારે ભીડીયા ખાડીમાં લાંગરેલી બોટમાં કામ કરતા સાગર સાકરભાઈ બારિયા ઉ.વ.૨૦ નામના યુવાન અકસ્માતે બોટ.આ કામ કરતી વખતે દોરડું તૂટી જતા લપસીને દરિયાની ખાડીમાં ખાબકતા લાપતા બન્યો હતો. આ અંગે નજીકના બોટ વાળા એ દેકારો મચાવતા આગેવાનોને જાણ થતા […]

Continue Reading

ગીર સોમનાથ: વેરાવળમાં માસ્ક પહેર્યા વગરના ૫૦ લોકો દંડાયા.

રિપોર્ટર: દિપક જોષી,ગીર સોમનાથ વેરાવળ શહેરમાં સવારથી સીટી પોલીસ સ્ટાફ દ્વારા શહેરની મુખ્ય બજારમાં અલગ અલગ સ્થળ પર ચેકીંગ હાથ ધરવામાં આવેલ જેમાં સરકારશ્રી ની ગાઈડ લાઈન મુજબ માસ્ક પહેરિયા વગરના ૫૦ વ્યક્તિ પાસેથી ૫૦૦ લેખે ૨૫,૦૦૦ રૂ.નો દંડ વસૂલ કરવામાં આવેલ છે. ૧૦ ડીટેઇન ૨૦‌ એન.સી. ૬૪૦૦ સ્થળ દંડ વસૂલવામાં આવલ છે.મુખ્ય બજારોમાં અને […]

Continue Reading

ગીર સોમનાથ: સોમનાથ મુખ્ય મંદિર સિવાયના અન્ય મંદિરો સાતમ – આઠમમાં બંધ રહેશે.

રિપોર્ટર: દિપક જોષી,ગીર સોમનાથ ભાલકા તીર્થ,ગીતામંદિર,લક્ષ્મીનારાયણ મંદિર,અને શ્રી રામ મંદિર બંધ રહેશે સામનાથ ટ્રસ્ટ દ્વારા જણાવ્યા મુજબ, કોરોના વાયરસની મહામારીને લઇને તા. ૧૦ થી ૧૩ ઓગષ્ટ દરમ્યાન સાતમ આઠમના તહેવારોની રજાઑને કારણે દર્શનાર્થીઑની ભીડને ધ્યાનમાં રાખી સંક્રમણ ન ફેલાય એ માટે તકેદારીરૂપે ભાલકા તીર્થ, ગીતા મંદિર, લક્ષ્મીનારાયણયાણ મંદિર, શ્રી રામ મંદિર દર્શનાર્ધીઑ માટે બંધ રાખવામાં […]

Continue Reading

ગીર સોમનાથ જિલ્લા મહિલા કોંગ્રેસ સમિતિ ના હોદ્દેદાર બહેનો દ્વારા નાયબ કલેકટર શ્રી ને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું.

રિપોર્ટર: દિપક જોષી,ગીર સોમનાથ ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ પ્રમુખ ગાયત્રીબા વાઘેલા ના આદેશ અનુસાર ગીર સોમનાથ જિલ્લા મહિલા કોંગ્રેસ સમિતિના પ્રમુખ સંગીતાબેન ચાંડપા ની આગેવાની માં જિલ્લા મહિલા કોંગ્રેસ સમિતિ ના હોદ્દેદાર બહેનો એ નાયબ કલેકટર શ્રી ની કચેરીએ પહોંચી નાયબ કલેકટર શ્રી ને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. જેમાં ગુજરાત રાજ્ય મા મે, જૂન અને […]

Continue Reading

ગીર સોમનાથ જિલ્લમાં સફળતાપુર્વક યોગ ટ્રેનિંગ પુર્ણ કરનાર યોગ કોચ અને યોગ ટ્રેનરને પ્રમાણપત્ર એનાયત કરાયા.

રિપોર્ટર: દિપક જોષી,ગીર સોમનાથ સમગ્ર ભારત દેશમાં ગુજરાત જ એક એવુ રાજ્ય છે કે જે યોગ જાગૃતતા અંગેનું અભિયાન ચલાવી રહ્યુ છે. યોગની પ્રવૃતિઓને વેગ મળે અને જન જન સુધી યોગનો પ્રચાર પ્રસાર થાય તે માટે વર્ષ ૨૦૧૯ થી “ગુજરાત યોગ બોર્ડ” ની રચના કરવામાં આવી છે. ભારતીય સંસ્કૃતિની દેન યોગને છેવાડાના માનવી સુધી પહોંચાડવા […]

Continue Reading

ગીર સોમનાથ જિલ્લાની ૫ નગરપાલિકાને વિકાસ કાર્યો માટે રૂ.૬.૭૫ કરોડના ચેક અર્પણ.

રિપોર્ટર: દિપક જોષી,ગીર સોમનાથ મુખ્યમંત્ર વિજયભાઈ રૂપાણી દ્રારા ગાંધીનગર ખાતેથી રાજ્યભરની નગરપાલીકાના સર્વાંગી વિકાસ માટે ઈ-ચેક અર્પણ સમારોહ યોજાયો ઈણાજ ખાતે રાજ્યકક્ષાના મંત્રી વાસણભાઈ આહિરના હસ્તે ચેક અર્પણ કરાયા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતીનભાઈ પટેલના કાર્યકાળના તા.૭ ઓગસ્ટના રોજ સફળતાપુર્વક ૪ વર્ષ પરીપુર્ણ થતા ગુજરાત રાજ્યની મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓના સર્વાંગી વિકાસ માટે ગાંધીનગર […]

Continue Reading