નર્મદા જિલ્લામાં કોરોના વાયરસના આજે વધુ ૯ પોઝિટિવ કેસ નોંધાયા.
રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા રાજપીપલા કોવિડ હોસ્પિટલ ખાતે કોરોનાના પોઝિટિવ કેસના સારવાર હેઠળના ૨ દરદીઓ સાજા થતાં આજે રજા અપાઇ ગઇકાલે ચકાસણી માટે મોકલાયેલા ૬૯ સેમ્પલ પૈકી ૯ સેમ્પલના રિપોર્ટ આજે પોઝિટિવ આવ્યા છે. જ્યારે ૬૦ સેમ્પલના રિપોર્ટ નેગેટીવ : આજે ૫૮ સેમ્પલ ચકાસણી માટે મોકલાયા.. જિલ્લામાં આજની સ્થિતિએ કોરોના પોઝિટિવ ૩૬ કેસના દરદીઓ સારવાર હેઠળ […]
Continue Reading