રાજપીપળા ટેકરા ફળિયા માં ભોજન લીધા બાદ કેટલાક લોકો ને ઝાડા, ઉલટી ની ફરિયાદ

અંકુર ઋષિ : નર્મદા રાજપીપળા ના ટેકરા ફળિયામાં આજે લગ્ન માં જમણવાર હોય જેમાં સ્થાનિકો અને અન્ય લોકો ભોજન માટે ગયા હતા જે પૈકી કેટલાક લોકો ને ઝાડા, ઉલટી (ડાયરિયા) ની ફરિયાદ ઉઠતા આ તમામ હાલ ડો.નીરવ ગાંધી ના ક્લિનિક પર અને રાજપીપળા સિવિલ હોસ્પિટલ માં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા છે.ડો નીરવ ગાંધી જાણ […]

Continue Reading

‘1000 કરોડના ફ્રોડ કેસમાં તમારું નામ આવ્યું છે’, વડોદરા માં ડિજિટલ એરેસ્ટ.

વડોદરાના સિનિયર સિટીઝન મહિલાને મુંબઈ પોલીસ અને EDના નામે ડિજિટલ અરેસ્ટ કરી 60 લાખ પડાવ્યા, તમે પણ ચેતજો. વડોદરામાં સિનિયર સિટીઝન મહિલાને ડિજિટલ એરેસ્ટ કરીને મુંબઈ પોલીસ અને EDના નામે 60.50 લાખ રૂપિયા પડાવ્યા છે. ભેજાબાજોએ મહિલાને કહ્યું હતું કે, 1000 કરોડ રૂપિયાના ફ્રોડના કેસમાં તમારું નામ આવ્યું છે. જેથી બ્લેકમેલ કરીને મહિલા પાસેથી નાણા […]

Continue Reading

Panchmahal / કાલોલ :  એમ.એમ ગાંધી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ખાતે યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી

એડિટર : ધર્મેશ વિનુભાઇ પંચાલ પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાની એમએમ ગાંધી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ માં માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદી ના જન્મદિવસ નિમિત્તે ભવ્ય ગાયત્રી યજ્ઞનો કાર્યક્રમ યોજવામાં આવ્યો. જેમાં પૂર્વ નગરપાલિકા પ્રમુખ શેફાલીબેન ઉપાધ્યાય,  કોલેજના આચાર્ય કિશોરભાઈ વ્યાસ, ગાયત્રી પરિવાર થી સચિતાબેન અને તેમની ટીમ, પતંજલિ પરિવાર, 25 અધ્યાપક ગણ અને 275 […]

Continue Reading

Panchmahal / આર. કે. ની મુવાડી પ્રા. શાળા દ્વારા શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી

એડિટર : ધર્મેશ વિનુભાઇ પંચાલ ભારત દેશના બીજા રાષ્ટ્રપતિ ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનનો જન્મદિન છે, તેઓ એક શ્રેષ્ઠ શિક્ષણવિદ્ધ હતા, તેમનો જન્મદિવસ એટલે જ “શિક્ષક દિન” તરીકે ઉજવવામાં આવે છે. આર. કે. ની મુવાડી પ્રાથમિક શાળામાં આજરોજ બેગલેસ ડે અંતર્ગત આર.કે. ની મુવાડી ના આચાર્યશ્રી પટેલ નૈમિષા  પ્રભુદાસ ના માર્ગદર્શન હેઠળ શિક્ષક દિન ઉજવવામાં આવ્યો. સૌ […]

Continue Reading

Vadodara / દુઃખદ / ગણેશ પંડાલ બાંઘતા એકસાથે 15 યુવાનોને લાગ્યો કરંટ, એકનું મોત, 14 ઘાયલ, મચી ભાગદોડ

વડોદરાનાં પાદરામાં બુધવારનાં રોજ ગોઝારી ઘટનાં બનવા પામી હતી. જેમાં વિધ્નહર્તા ગણેશજીનો પંડાલ બાંધતા 15 યુવકોને કરંટ લાગ્યો હતો. જેમાંથી એક યુવકનું મોત નિપજતા પરિવારજનોમાં શોકનો માહોલ છવાઈ જવા પામ્યો હતો. વડોદરા શહેર સહિત સમગ્ર વિસ્તારમાં ગણેશોત્સવની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવે છે. પરંતું ગણેશોત્સવ પહેલા જ ગોઝારો બનાવ બન્યો હતો.જેમાં પાદરા તાલુકાનાં ડબકા ગામે […]

Continue Reading

ગુજરાત / ન.પા, જિલ્લા પંચાયતોમાં 27 ટકા OBC અનામત પ્રમાણે બેઠકો નિશ્ચિત, વહેંચણીને લઇ નોટિફિકેશન જાહેર, જાણો ચૂંટણી ક્યારે..!

સ્થાનિક સ્વરાજ ચૂંટણીઓને લઈ મહત્વના સમાચાર પ્રાપ્ત થયા હતા. જેમાં નગરપાલિકાઓ, જિલ્લા પંચાયતોમાં 27 ટકા OBC અનામત પ્રમાણે બેઠકો નિશ્ચિત કરવામાં આવી છે. રાજ્યની નગરપાલિકાઓ અને જિલ્લા પંચાયતોમાં બેઠકોની વહેંચણી કરવામાં આવી હતી. જેમાં રાજ્યની 75 નગરપાલિકા, 2 જિલ્લા પંચાયતો બેઠકોની વહેંચણીને લઈ નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યુ છે. ક્રમશ: નગરપાલિકા પ્રમાણે નોટિફિકેશન જાહેર થઈ રહ્યા […]

Continue Reading

Panchmahal / કાલોલ સીબી ગર્લ્સ હાઈસ્કુલ ની વિદ્યાર્થિની જીલ્લા કક્ષાની  ૧૦૦ મી. દોડમાં પ્રથમ.

|| પંચમહાલ મિરર ડેસ્ક || કાલોલ તા ૨૪/૦૮/૨૪પંચમહાલ જિલ્લાના કાલોલ કેળવણી પ્રચારક મંડળ સંચાલિત શ્રીમતી સી બી ગર્લ્સ હાઈસ્કુલ ની વિદ્યાર્થિની સલોની જીજ્ઞેશભાઇ દેસાઈ ગોધરા-  સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ખાતે જીલ્લા  કક્ષાની ૧૦૦ મીટર ની દોડમાં પ્રથમ ક્રમાંક મેળવી શાળા પરીવાર નુ ગૌરવ વધાર્યું છે. કેળવણી મંડળ દ્વારા વિદ્યાર્થિની ને અભિનંદન પાઠવી રાજ્ય કક્ષાએ ઉતમ દેખાવ કરે […]

Continue Reading

કાલોલ ના સિદ્ધનાથ મહાદેવ મંદિરના જીર્ણોધ્ધાર અંગે ખાત મુહુર્ત કરવામા આવ્યુ.

… || પંચમહાલ મિરર – ડેસ્ક. ||… મુસ્તુફા મિર્ઝા : કાલોલ કાલોલ ચોર્યાસી બ્રાહ્મણ જ્ઞાતિ સમાજ દ્વારા સંચાલિત શ્રી સિધ્ધનાથ મહાદેવ મંદિર કે જે છેલ્લા  ૪૦૦ થી વધારે વર્ષથી કાલોલ નગરમાં આસ્થાનું કેન્દ્ર બનેલ છે. મંદિરમાં ભાવિક ભક્તોને બેસીને પૂજા કરવામાં તકલીફ પડતી હોય મંદિરનો જીર્ણોધ્ધાર કરવાનુ નકકી કરેલ હોય આજ રોજ ૧૧:૩૦ કલાકે જીર્ણોદ્ધાર […]

Continue Reading

Panchmahal / વિષ્ણુ સહસ્ત્ર નામ પારાયણ પરીવાર કાલોલ દ્વારા બદ્રીનાથ ખાતે   ભાગવત કથાનું આયોજન.

બદ્રીનાથ ધામ ખાતે જલારામ મંદિર હોલ ખાતે તા ૨૫/૦૮ થી ૩૧/૦૮ દરમીયાન બપોરના ૧ થી ૫ ના સમયગાળામા શ્રીમદ ભાગવત કથાનુ આયોજન કરવામા આવ્યુ છે જેમાં વ્યાસપીઠ ઉપર પ. પુ શ્રદ્ધેય શ્રી દીપકભાઈ શાસ્ત્રીજી (વડોદરા વાળા) પ. પુ. ડોંગરેજી મહારાજ ના પરમ શિષ્ય બીરાજી ભકતજનોને શ્રીમદ્ ભાગવત કથા અને પિતૃ મોક્ષ ગાથા ની કથા નુ […]

Continue Reading

ખરેખર ખેલાડી હોં….! સ્ટોક માર્કેટ માં ૩૦૦% રિટર્ન ની લાલચે દુબઇ બેઠા બેઠા અમદાવાદ ના ગાંઠિયાએ ખેલ રચ્યો..

Editor : Dharmesh Vinubhai Panchal હાલ સમગ્ર દેશ માં ડિજિટલ ચોરી ના નવા ના કીમિયા અપનાવી આવા ગાંઠિયા ઓ પોતાના દાવ પાડી નફો અને વધુ કામની ની લાલચે વારંવાર છેતરાતા હોઈ છે સાયબર પોલીસ ના અસંખ્ય પ્રયત્નો ને પણ આવા ડિજિટલ ચોર લોકો ને પોતાની માયાજાળ માં ફસાવા માં કામયાબ રહે છે. સૂત્રો દ્વારા મળતી […]

Continue Reading