રાજકોટ / માતા-પિતા માટે લાલબત્તી સમાન ઘટના! પતંગ લેવા જતા મોત 11 વર્ષના બાળકનું મોત.

રાજકોટના શાપરમાં 11 વર્ષીય બાળકનું પતંગ લેવા જતા કરંટ લાગતા મોત થયું. ઉત્તરાયણનો તહેવાર નજીક છે ત્યારે લોકો માટે ચાઈનીઝ દોરી તો જીવલેણ સાબિત થઈ જ રહી છે. તો બીજી તરફ બેકાળજીના કારણે રાજકોટમાં 11 વર્ષીય બાળકનું લાઈટના પોલ પરથી પતંગ લેતા મોત થયું છે. 11 વર્ષીય બાળકનું વીજ કરંટથી મોત રાજકોટના શાપરમાં 11 વર્ષીય […]

Continue Reading

કિસ્સો / જોઇ લો સોશિયલ મીડિયાના વળગણનું પરિણામ!..બાળકી ઘર છોડીને ભાગી ગઈ

ધો. 5માં ભણતી બાળકી ઘર છોડીને ભાગી ગઈ, અપહરણ કેસમાં ફૂટ્યો નવો જ ફણગો ફૂટ્યો.. અરવલ્લીના ધનસુરામાં સોશિયલ મીડિયાના વળગણનું ગંભીર પરિણામ દાખવતો એક કિસ્સો સામે આવ્યો છે. જેના કારણે ધોરણ 5માં ભણતી બાળકી ઘર છોડીને ભાગી ગઈ હતી. સોશિયલ મીડિયાના વળગણના કારણે બાળકો અમુક વાર એવું કામ કરી બેસે છે જેના કારણે વાલીઓ સહિત […]

Continue Reading

Bharat : બાળકોએ Social Media એકાઉન્ટ માટે માતા-પિતાની પરવાનગી લેવી પડશે, ટૂંક સમયમાં આવશે નિયમો..

કેન્દ્ર સરકારે ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શનના ડ્રાફ્ટ નિયમો જારી કર્યા છે, આ કાયદાના અમલ પછી, બાળકોએ સોશિયલ મીડિયા પર એકાઉન્ટ બનાવવા માટે તેમના માતાપિતા પાસેથી પરવાનગી લેવી પડશે. જોકે, ડ્રાફ્ટ નિયમો પર 18 ફેબ્રુઆરી સુધી સૂચનો માંગવામાં આવ્યા છે. સૂચન પછી જ સરકાર તેને સૂચિત કરશે. ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલય (MeitY) એ જાહેરનામું બહાર […]

Continue Reading

Panchmahal / કલામહાકુંભમાં તાલુકા કક્ષાએ શારદા વિદ્યા મંદિર હાલોલના વિદ્યાર્થીઓની ઝળહળતી સફળતા

કલામહાકુંભ -2024-25નું ગુજરાત ભરમાં આયોજન થઈ રહ્યું છે જે અંતર્ગત હાલોલ તાલુકા કક્ષાનું આયોજન જિલ્લા યુવા અને સાંસ્કૃતિક કાર્યક્રમની કચેરી ગોધરા દ્વારા આજ 3 જાન્યુઆરીના રોજ વી.એમ.સ્કૂલ ખાતે કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં વકતૃત્વ, નિબંધ, ચિત્ર, સંગીત ગાયન, સંગીત વાદન, રાસ ગરબા વગેરેનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધાઓમાં હાલોલ તાલુકાની શાળાઓએ ભાગ લીધો હતો. […]

Continue Reading

Generation Beta : આજથી જન્મેલા બાળકો જનરેશન બીટાના હશે… જાણો શા માટે…

શાં માટે તેમને AI જનરેશન કહેવામાં આવશે.. Generation Beta એટલે કે જેમ આપણે જનરલ જી અને જનરલ આલ્ફા વચ્ચે તફાવત કરવાનું શીખી રહ્યા હતા, બીજી પેઢી આવી છે. આ નવી પેઢીનું નામ છે ‘જનરેશન બેટા’. 1 જાન્યુઆરી, 2025થી જન્મેલા બાળકોનું નામ ‘જનરેશન બીટા’ (Generation Beta)રાખવામાં આવ્યું છે. સામાન્ય રીતે કોઈપણ પેઢીનું નામ તે સમયની ઐતિહાસિક, […]

Continue Reading

Rajasthan :  જયપુર ના ઓક્સિજન ટેન્કરમાં ગેસ લીક, 200-300 મીટર વિસ્તારમાં અસર.

Jaipur ના ઓક્સિજન ગેસ પ્લાન્ટમાં ગેસ લીકેજ અજમેરા ઓક્સિજન પ્લાન્ટમાં ગેસ લીકેજની ઘટના ગેસ લીકેજથી 200 મીટર સુધી ઓક્સિજન ફેલાયો રાજસ્થાન (Rajasthan)ની રાજધાની જયપુર (Jaipur)ના VKI રોડ નંબર 18 સ્થિત અજમેરા ઓક્સિજન ગેસ પ્લાન્ટમાં મંગળવારે સાંજે ગેસ લીકેજની ઘટના… રાજસ્થાન (Rajasthan)ની રાજધાની જયપુર (Jaipur)ના VKI રોડ નંબર 18 સ્થિત અજમેરા ઓક્સિજન ગેસ પ્લાન્ટમાં મંગળવારે સાંજે […]

Continue Reading

દુઃખદ / માતા-પિતા માટે લાલબત્તી સમાન ઘટના, ટાઈ હિંચકામાં ફસાતા 10 વર્ષના માસૂમનું મોત..

વડોદરાના નવાપુરા વિસ્તારમાં માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. જેમાં કોલરમાં લગાવેલી ટાઈથી ગળે ટૂંપો આવતા 10 વર્ષના બાળકનું અણધારું મોત નિપજ્યું હતું. ઘણીવાર માતાપિતાની બેદરકારીના કારણે બાળકોને મુશ્કેલી વેઠવાની વારી આવતી હોય છે. ત્યારે તાજેતરમાં આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં વડોદરાના નવાપુરા વિસ્તારમાં માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો બન્યો […]

Continue Reading

Breaking / માતા-પિતાને ચેતવતી ઘટના, પેન્સિલ સેલ ફાટતા સાત વર્ષનો બાળક ગંભીર રીતે ઘાયલ.

મહીસાગરમાં પેન્સિલ સેલ બ્લાસ્ટ થતા વિદ્યાર્થી ઈજાગ્રસ્ત થયો છે. ધોરણ 2ના વિદ્યાર્થીને આંખના ભાગે ગંભીર ઈજા પહોંચી છે. પ્રોજેક્ટ માટે શાળામાં વિદ્યાર્થીઓને કીટનું વિતરણ કરાયું હતું. જે કીટમાં આવેલા પેન્સિલ સેલમાં બ્લાસ્ટ થતા વિદ્યાર્થી ઈજાગ્રસ્ત થયો છે. લુણાવાડામાં પેન્સિલ સેલ બ્લાસ્ટ આ સમગ્ર ઘટનાના પગલે પરિવારે શાળા પર બેદરકારીનો આક્ષેપ લગાવ્યો છે. ઈજાગ્રસ્ત માસૂમ બાળક […]

Continue Reading

PSIનું સ્વબચાવમાં બે રાઉન્ડ ફાયરિંગ : વડોદરાના દરજીપુરામાં રેડ કરવા ગયેલી SMCની ટીમ પર પથ્થરમારો.

22 લાખના દારૂ સાથે 3 ઝડપાયા, 7 બુટલેગર ફરાર વડોદરાના દરજીપુરા વિસ્તારમાં મોડીરાત્રે દરોડા પાડવા ગયેલી SMC (સ્ટેટ મોનિટરિંગ સેલ)ની ટીમ પર હુમલો થયાના સમાચાર મળી રહ્યાં છે. જેમાં દારૂના ચાલતા કટિંગ પર SMCની ટીમ રેડ કરવા ગઈ તો કેટલાંક શખસોએ પથ્થર મારો શરૂ કરી દીધો હતો. આ હુમલામાં SMCના કેટલાક સભ્યોને ઇજા થઈ હોવાની […]

Continue Reading

Panchmahal / શારદા વિદ્યા મંદિર હાલોલ ખાતે તુલસી પૂજનનું આયોજન કરવા માં આવ્યું.

ભારતીય સનાતન સંસ્કૃતિમાં પ્રકૃતિ પૂજાનું વિશેષ મહાત્મ્ય રહેલું છે. વિવિધ વનસ્પતિઓની પણ ભક્તિ અને શ્રદ્ધાપૂર્વક પૂજન કરવામાં આવે છે. જેમાં તુલસી, પીપળો, વડ, સમી, ઉમેળો, આંકડો જેવા અનેક વનસ્પતિઓની પૂજા કરવામાં આવે છે અને તેના ધાર્મિક મહત્વની સાથે વૈજ્ઞાનિક મહત્વ પણ રહેલું છે. આયુર્વેદમાં તેના ઔષધીય ગુણો પણ માનવ માટે કલ્યાણકારી છે તેવું વર્ણન રહેલું […]

Continue Reading