ગીર સોમનાથ જિલ્લા કલેકટર અજયપ્રકાશે કોવિશિલ્ડ વેક્સિન લીધી.

રિપોર્ટર: દિપક જોશી,ગીર સોમનાથ ગીર સોમનાથ જિલ્લાના મુખ્ય મથક વેરાવળ સિવિલ હોસ્પિટલ ખાતે આજે કલેકટર અજયપ્રકાશે કોવિશિલ્ડ વેકસીન લીધી હતી. કલેકટર અજયપ્રકાશે વેક્સિન લીધા બાદ જણાવ્યું હતું કે ગીર સોમનાથ જિલ્લામાં તા.૧૬ જાન્યુઆરીથી વેકસીન અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી. જિલ્લાના ફન્ટ લાઈન કોરોના વોરિર્યસ તબીબો અને પોલીસ વિભાગના કર્મચારીઓને વેક્સિન આપી રક્ષિત કરવામાં આવ્યા છે. સરકારની […]

Continue Reading

અમરેલી: બાબરા તાલુકામાં 0 થી 5 વર્ષના 12062 બાળકોને પોલિયોના ટીપા પીવડાવવામાં આવશે.

રિપોર્ટર: આદિલખાન પઠાણ,બાબરા બાબરા તાલુકામાં પલ્સ પોલિયો અભિયાનને સુપેરે પાર પાડવા બાબરા આરોગ્ય વિભાગ દ્વારા પુરતી તૈયારીઓ કરવામાં આવી છે. જેમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. જયેશ પટેલ સાહેબની સૂચના અને માર્ગદર્શન અનુસાર બાબરા તાલુકા હેલ્થ ઓફિસર ડો. અક્ષય ટાંક ની દેખરેખ હેઠળ તાલુકામાં જાહેર જગ્યાએ કુલ 60 જેટલા બુથ પોલિયોના ઉભા કરવામાં આવ્યા છે. […]

Continue Reading