નર્મદા: દેડીયાપાડાના યાહા મોગી ચાર રસ્તા પાસેના ગોડાઉન માંથી રોકડા રૂ.૮૨ હજારની ચોરી.
રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા નર્મદા જિલ્લાના દેડીયાપાડા ના યાહા મોગી ચાર રસ્તા પાસે આવેલા એક ગોડાઉન માંથી રોકડ રકમ ની ચોરી થવા બાબતે ફરિયાદ નોંધાઈ છે. પ્રાપ્ત માહિતી અનુસાર દેડીયાપાડા માં ચાહ નાસ્તાની દુકાન ધરાવતા સુબેશકુમાર કૈલાશસીંગ જાટે આપેલી ફરિયાદ મુજબ પોતાના ગોડાઉનમાં કબાટના લોકરમાં મુકેલા અંકે રૂ.૮૨,૦૦૦/- હોટલના વકરાના હતા જેને એક અજાણ્યો વ્યક્તિ ચાવી […]
Continue Reading