નર્મદા: કેવડીયા કોલોની ખાતે નર્મદા માતાની મૂર્તિ પાસે ફરજ બજાવતા પી.એસ.આઈ કે.કે.પાઠક દ્વારા વાહન ચેકીંગ કરવામાં આવ્યું.

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપલા સાથે ગૌતમ વ્યાસ,કેવડિયા કોલોની નર્મદા જિલ્લાના કેવડીયા કોલોની નર્મદા માતા ની મૂર્તિ પાસે ફરજ બજાવતા પોલીસ અધિકારી પી.એસ.આય કે.કે.પાઠક ધ્વારા વાહન ચેકીંગ નો કાર્યક્રમ યોજવામાં આવ્યો ત્યારે ગાડી નું લાયસન્સ અને અન્ય કાગળો ચેકીંગ કરવામાં આવ્યું હતુ. જે વાહન ચાલકો એ માસ્ક ન પેહર્યુ હોય તેમને પોલીસ અધિકારી પી.એસ.આઈ કે.કે પાઠક ધ્વારા […]

Continue Reading

મોરબી: હળવદ નગરપાલિકાના પ્રમુખ તરીકેનો ચાર્જ જયેશ પટેલને સોંપાયો

રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ પાલિકા પ્રમુખ હિનાબેન રાવલ અંગત કારણોસર રજા પર ઉતરી જતા ચીફ ઓફિસર એ પ્રમુખનો ચાર્જ ઉપપ્રમુખ જયેશભાઈ પટેલને સોંપ્યો હળવદ : ભાજપ શાસિત હળવદ નગરપાલિકામાં પ્રમુખ તરીકે હિનાબેન રાવલ કાર્યભાળ સંભાળી રહ્યા હતા. જોકે પાલિકા પ્રમુખ હિનાબેન રાવલ પોતાના અંગત કારણોસર રજા પર ઉતરી જતા હાલ પાલિકાના પ્રમુખ તરીકેનો ચાર્જ ઉપપ્રમુખ જયેશભાઈ […]

Continue Reading

મોરબી: હળવદમાં રાત્રી દરમિયાન માત્ર એક કલાકમાં ત્રણ ઇંચ વરસાદ ખાબક્યો.

રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ મોરબી જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં આજે વરસાદે તોફાની ઈનિંગ શરૂ કરી છે. જેમાં હળવદમાં માત્ર એક જ કલાકમાં ત્રણ ઇંચ વરસાદ ખાબક્યો હોવાનું નોંધાયું છે. સરકારી આંકડા પ્રમાણે આજે રાત્રે 8 થી 9 દરમિયાન મોરબીમાં,વાંકાનેરમાં 3મિમી અને હળવદમાં 70મિમી વરસાદ નોંધાયો છે. જ્યારે ટંકારા અને માળિયા આ કલાક દરમિયાન નીલ રહ્યા છે. જિલ્લાના […]

Continue Reading

અમરેલી: રાજુલા પ્રથમ વરસાદે જ રસ્તાઓ ધોવાયાં, કોન્ટ્રાક્ટનું બિલ રોકવા લોકોની માંગ.

રિપોર્ટર: રજનીકાંત કોટડીયા,રાજુલા,અમરેલી રાજુલામાં પ્રથમ વરસાદ થતાં જ રસ્તાઓમાં કાંકરી દેખાઈ હજુ 3 મહિના પહેલા બન્યો લોકડાઉન માં કોઈ ચાલ્યું નથી ત્યાં જ રસ્તો તૂટવા મંડતા ભારે રોષ ફેલાયો છે રાજુલા શહેરમાં ગઈકાલે પ્રથમ વરસાદ થતા રસ્તાઓમાં કાંકરી દેખાવા માંડતા લોકોમાં ભારે રોષ વ્યાપી જવા પામ્યો છે ત્યારે જવાબદારો સામે પગલાં ભરવા માંગણી ઉઠવા પામી […]

Continue Reading

અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના કડીયાળી ગામે વરસાદના પાણી ભરાતા લોકોમાં ફેલાયો રોષ

રિપોર્ટર: ભૂપત સાંખટ,અમરેલી કડિયાળી ગામના લોકો દ્વારા ટેલિફોનિક જાણ કરતા સામાજિક કાર્યકર ગૌરાંગ ડૉક્ટર જાફરાબાદ પત્રકાર બાબુ ભાઈ વાઢેળ રિપોર્ટર મહેશ બારૈયા દ્વારા સ્થળ ની મુલાકાત લેતા હકીકત ના દ્રષ્યો જોવા મળી રહ્યા હતા અને સ્થળ ની પરિસ્થિતિ જોયા બાદ જવાબદાર અધિકારીઓ તેમજ ઊંચકક્ષા રજુઆત કરતા ગૌરાંગ ડૉક્ટર.. કડિયાળી ગામ મા પ્લોટ વિસ્તાર મા નવા […]

Continue Reading

રાજકોટ શહેરના નાણાવટી ચોક પાસે આવેલા ખુલ્લા ગ્રાઉન્ડમાં દારૂની બોટલની ડિલિવરી કરવા નીકળેલા ટ્રાફિક બ્રિગેડ સહિત બે શખ્સો ઝડપાયા.

રિપોર્ટર: વિજય અગ્રાવત,જેતપુર રાજકોટ શહેર તાલુકા પોલીસ મથકના પી.એસ.આઇ બી.જી.ડાંગરને ચોક્કસ બાતમીના આધારે નાણાવટી ચોક પાસે આવેલા ખુલ્લા ગ્રાઉન્ડમાં દારૂની સપ્લાય કરવા આવેલા શાસ્ત્રીનગર ના સત્યેશ્વર મહાદેવ મંદિર પાસે રહેતો અને ટ્રાફિક બ્રિગેડ તરીકે કામ કરતા હરિરામ જીતેન્દ્ર ત્રિવેદી નામના શખ્સને અને દારૂ ખરીદવા આવેલા નાનામૌવા નારાયણી સોસાયટીમાં રહેતા કેતન સુરેશ જોશી નામના બન્ને શખ્સોને […]

Continue Reading

ભરૂચ જિલ્લાના ઝઘડીયા જીઆઈડીસીની વેલેન્ટ ઓર્ગેનિક કંપનીમાં પ્રોજેક્ટ વર્ક દરમિયાન લોખંડની એંગલ કામદાર પર પડતા સ્થળ પર જ તેનું મોત નીપજ્યું.

રિપોર્ટર: ગૌતમ વ્યાસ ભરૂચ ના ઝઘડીયા જીઆઈડીસીમાં આવેલ વેલેન્ટ ઓર્ગેનિક લિમિટેડ કંપનીમાં પ્રોજેક્ટ વર્ક દરમિયાન એસ.આર. એન્જિનિયરિંગ કંપનીના કોન્ટ્રાક્ટર દ્વારા તેના હાઇડ્રામાંથી લોખંડની એંગલ છૂટીને પડતા નીચે ઊભેલા કામદાર પર પડી હતી જેથી કામદાર જ્ઞાનેશ્વર યાદવનું સ્થળ પર જ મોત નિપજયુ હતું. ઝઘડીયા જીઆઇડીસીમાં અવાર નવાર બનતી અકસ્માતની ઘટનાઓ બાબતે જિલ્લા ફેક્ટરી ઇન્સ્પેક્ટર તથા ઇન્ડસ્ટ્રીયલ […]

Continue Reading