રાજકોટ: વરસાદના કારણે તૈયાર થયેલો મગફળીનો પાક નિષ્ફળ ગયો

રેપોટર -વિપુલ ધામેચા ધોરાજી ધોરાજના સુપેડી ગામમાં ખેડૂતોના પાક નિષ્ફળ જતા ખેડૂતોએ અનોખો વિરોધ દર્શાવ્યો રાજકોટના ધોરાજી પંથકમાં અતિવૃષ્ટિના કારણે કપાસ, મગફળી સહિતનો પાક નિષ્ફળ ગયો છે. સતત પડી રહેલા વરસાદને કારણે મગફળીનો તૈયાર પાક નિષ્ફળ નીવડ્યો. તેમજ ખેડૂતોને જે આવક આવવાની હતી તેના પર પાણી ફરી વળ્યુ. ત્યારે ધોરાજીના સુપેડી ગામમાં તાજેતરમાં પડેલા વરસાદને […]

Continue Reading

રાજકોટ : ઉપલેટામાં સરકાર ઘ્વારા જાહેર કરેલા ખેતી વિરોધી ત્રણ કાળા કાયદાને પાછા ખેંચવા ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું.

રિપોર્ટર: જયેશ મારડીયા,ઉપલેટા ઉપલેટામાં સરકાર દ્વારા 2020 ના ખેડૂત વિરોધી 3 બિલ પસાર કરવાથી દેશભરમાં 250 જેટલા ખેડૂત સંગઠનોમાં રોષની લાગણી જોવા મળી રહી છે. ત્યારે ઉપલેટા ખેડૂત સંગઠન દ્વારા M.S.P અધિકાર દિવસ મનાવવામાં આવ્યો હતો. જેમાં ઉપલેટા શહેરના બાવલા ચોક ખાતે ધરણાં પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જેમાં કેન્દ્ર સરકારે કરેલાં ખેડૂત અને ખેતી વિરોધી […]

Continue Reading

ઉપલેટાના પત્રકાર કાનભાઈ સૂવાનું ઉપલેટા પી.આઈ. રાણા દ્વારા અપમાન મુદ્દે રાજકોટ ખાતે એસ.પી ને આવેદનપત્ર અપાયું.

રિપોર્ટર : જયેશ મારડીયા, ઉપલેટા હાલ માં ઉપલેટા ખાતે પત્રકાર કાનભાઈ સુવા પોતાની ફરજના ભાગે રૂપે ઉપલેટા પોલીસ સ્ટેશને વિગતો લેવા ગયા હતા, જ્યાં નવનિયુક્ત પી.આઈ.રાણા દ્વારા પત્રકાર કાનભાઇ સાથે ઉદ્ધતા પૂર્વકનું વર્તન કરી ધાક ધમકી આપીને પત્રકાર કાનભાઈને પોલીસ સ્ટેશનના પગથિયાં નહિ ચડવા ચીમકી આપી હતી, ત્યારે આ બાબતે પત્રકારનું પી.આઇ. દ્વારા અપમાન કરાતાં […]

Continue Reading

સિધ્ધનાથ ચેરીટેબલ ટ્રસ્ટ ઉપલેટા દ્વારા શહેરમાં કોરોના વાયરસની મહામારી સામે રક્ષણ આપતા ઉકાળાનું વિતરણ કરાયું.

રિપોર્ટર:-જયેશ મારડીયા, ઉપલેટા સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસ અનેક લોકોને પોતાની ઝપેટમાં લઈ ચૂક્યો છે, તો આ જ કોરોનાવાયરસ અનેક લોકોનો ભોગ પણ લઇ ચૂકયો છે ત્યારે આવા ગંભીર રોગની સામે સરકાર અને તંત્ર દ્વારા અનેક સાવચેતીની અને સુરક્ષા માટેની ગાઈડલાઈન તથા સૂચનો અને સુવિધાઓ ઉપલબ્ધ કરાઈ છે. આ મહામારીમાં સામાજિક તેમજ માનવ હિતના કાર્ય માટેની […]

Continue Reading

રાજકોટ: મહા દલિત પરીસંઘ ધોરાજી દ્વારા આવેદન પત્ર પાઠવામાં આવ્યું.

રિપોર્ટર: વિજય અગ્રાવત,રાજકોટ ઉત્તર પ્રદેશ રાજયના હાથરસ ગામે વાલ્મિકી સમાજ ની યુવતી મનિષાબેન વાલ્મિકીનું ચાર નરાધમો દ્વારા સામૂહિક બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો ત્યાંથી આ ચાર નરાધમો ના અટકતા મનીષાબેન ની જીભ કાપી નાખેલ હતી તથા શરીરના અન્ય અંગો ને તોડી નાખતા ફેકચર થઈ ગયેલ હતા સારવાર દરમિયાન મનિષાબેન નું તારીખ ૩૦ / ૦૯ / ૨૦૨૦ […]

Continue Reading

રાજકોટ: જેતપુરના દેરડી રોડ પર બિસ્માર રસ્તાના કારણે યુવક એકટીવા ઉપરથી ભાદરના બેઠા પુલ નીચે ખાબક્યો.

રિપોર્ટર: વિજય અગ્રાવત,રાજકોટ જેતપુરના દેરડી રોડ પર બિસમાર રસ્તાના કારણે યુવક એકટીવા ઉપરથી ભાદરના બેઠા પુલ નીચે ખાબક્યો. પુલ ઉપર ખાડાના કારણે મોટરસાયકલ પર બેલેન્સ ગુમાવતા બની ઘટના.. જેતપુર થી દેરડી જવાના રસ્તે બેઠી ધાબી ઉપરથી પસાર થઈ રહેલા રાજેશ શાંતિલાલ શિલું રહે સોમનાથ અકસ્માતે નદીમાં પડીજતા પાણીમાં તણાવા લાગયા હતા જેની જાણ સ્થાનિકોને થતા […]

Continue Reading

રાજકોટ જિલ્લાના ઉપલેટામાં વોલીસન ફાઉન્ડેશન સંસ્થા દ્વારા રાહત દરે સ્ટીમ મશીનનું વિતરણ કરવામાં આવ્યું.

રિપોર્ટર: જયેશ મારડીયા,ઉપલેટા સમગ્ર વિશ્વ તેમજ ભારત દેશ માં કોરોનાની મહામારી ચાલી રહી છે લોકો કોરોનાથી બચવા માટે અલગ અલગ આયુર્વેદિક ઉપાયો અજમાવી રહ્યા છે ત્યારે ઉપલેટા તાલુકામાં પણ વધી રહેલા કોરોના વાયરસ ના કેશો ને ધ્યાને લઇ વોલીસન ફાઉન્ડેશન સંસ્થા દ્વારા કોરોના વાઇરસ થી બચવા માટેનું સ્ટીમ મશીન નું રાહત દરે વિતરણ કરવામાં કવ્યું […]

Continue Reading

રાજકોટ: ઉપલેટા તાલુકાનાં કોલકી ગામે દુકાન,રેસ્ટોરન્ટ કે લારીગલ્લામાં રજવાડા વખતો થી ચા મળતી નથી..

રિપોર્ટર: જયેશ મારડીયા,ઉપલેટા જો ચા ની ચુસ્કી પીવી હોય તો મહેમાન નવાજી માણવી પડે તો જ ચા મળે વકોલકી ગામ ની વસ્તી ૬૫૦૦ જેવી છે અને આ ગામ માં રાજા રજવાડા વખતો થી કોલકી ગામ માં કોઈ જગ્યાએ ચા નું વેચાણ જ કરવામાં આવતું નથી જેથી કોઈ ને વ્યસન ન થાય તેમજ જે ચા માટે […]

Continue Reading

રાજકોટ જિલ્લાના ધોરાજીનાં પાવર હાઉસ પાસે લોકો દ્વારા ખુલ્લી ગટરોમાં વૃક્ષારોપણ કરી વિરોધ દર્શાવ્યો.

રિપોર્ટર: વિપુલ ધામેચા,ધોરાજી રાજકોટ જિલ્લાના ધોરાજીનાં પાવર હાઉસ પાસે અને નાભી રાજ સોસાયટી રોડ પર આવેલ ભૂગર્ભ ગટરની કુંડીઓ ઘણાં સમય થી તુટેલી હોય તેમ છતાં તંત્રનાં પેટનું પાણી પણ હલતું નથી જેથી લોકો દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો ધોરાજી નાં પાવર હાઉસ પાસે અને નાભી રાજ સોસાયટી રોડ પર અને જુનાગઢ રોડ આંબાવાડી કોલોની પાસે […]

Continue Reading

રાજકોટ: ઉપલેટાના મોટી પાનેલીમા વધી રહેલા કોરોના કેશને લઈને પ્રેણનાદાયી કાર્ય જરૂરિયાત પરિવારોને નાશ મશીનનું વિતરણ..

રિપોર્ટર: જયેશ મારડીયા,ઉપલેટા ઉપલેટાના મોટી પાનેલી દિન પ્રતિદિન કોરોના મહામારી ગ્રામ્ય વિસ્તારમાં પણ ફેલાતી જાય છે ત્યારે મોટી પાનેલી ગામમાં પણ અત્યાર સુધીમાં પંદર જેટલાં કેશ નોંધાઈ ચુક્યા છે ત્યારે કોરોના ને રોકવા લોકો સ્વયં જ ઘરગથ્થુ ઉકાળો નાશ ગરમ પાણી જેવા ઉપચાર કરવા લાગ્યા છે ત્યારે મોટી પાનેલી લોહાણા મહાજન દ્વારા એક પ્રેનાણાદાયી કાર્ય […]

Continue Reading