ગીર સોમનાથ: સુત્રાપાડા તાલુકાની સ્માર્ટ શાળા મટાણા પ્રાથમિક શાળાનો સેવા યજ્ઞ.

રિપોર્ટર: દિપક જોષી,ગીર સોમનાથ શાળા નાં જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને શાળા પરિવાર દ્વારા શૈક્ષણિક કીટ વિતરણ કરવામાં આવી. હાલ સમગ્ર વિશ્વ કોવિડ-૧૯ ની મહામારી નો સામનો કરી રહ્યું છે.તમામ શાળાઓ/કોલેજ બંધ છે ત્યારે રાજ્ય સરકાર નાં ઘરે શીખીએ કાર્યક્રમ હેઠળ હાલ બાળકો ઘરે રહીને દુરદર્શન ગીરનાર , વર્ચ્યુઅલ ક્લાસરૂમ અને યુ ટ્યુબ નાં માધ્યમ થી અભ્યાસ કરી […]

Continue Reading

ગીર સોમનાથ: વેરાવળ સંસ્કૃત યુનિવર્સિટી દ્વારા ઓનલાઇન સંસ્કૃત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું.

રિપોર્ટર: દિપક જોષી,ગીર સોમનાથ ગીર સોમનાથ જિલ્લામાં આવેલ વેરાવળ તાલુકામાં તારીખ ૩૧/૦૭/૨૦૨૦ થી ૬/૦૮/૨૦૨૦ સુધી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી વેરાવળ દ્વારા ઓનલાઇન સંસ્કૃત સપ્તાહ નું આયોજન કરવામાં આવ્યું છે. આ સપ્તાહનું ઉદ્ઘાટન ૩૧ તારીખે કરવામાં આવ્યું હતું. ઉદ્ઘાટન પ્રસંગે સંસ્કૃત ભાષાના પ્રચારક તેમજ સંસ્કૃત સંવર્ધન પ્રતિષ્ઠાનના ન્યાસી ચમૂકૃષ્ણ શાસ્ત્રી એ સંસ્કૃત ભાષાના પ્રચાર પ્રસાર માટે પ્રેરક […]

Continue Reading

ગીર સોમનાથ: ઉનાના ખજૂદ્રા ગામે વરસાદ બાદ કાદવ કિચડ ગંદકીથી લોકો પરેશાન: બિમારીનો ભય

રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઊના ઉનાના દરિયાકાંઠા વિસ્તારના નાના એવા ખજૂદ્રા ગામે ધોધમાર વરસાદ પડી ગયા બાદ કાદવ- કિચડ ગંદકીનું સામ્રાજય હોય લોકોને બીમારીનો ભય સતાવી રહ્યો છે. ખનુદ્રા ગામે એક પણ સરકારી દવાખાનું ન હોય લોકો બિમાર પડે તો દૂર સુધી જવું પડે છે. ઉના તાલુકાના દરિયા કિનારે આવેલા ખજૂદ્રા ગામ ની અંદર સવાર થી જ […]

Continue Reading

ગીર સોમનાથ: ઉનાના કુખ્યાત બુટલેગરની પાસા ધારા હેઠળ અટકાયત કરતી ઉના પોલીસ.

રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઊના ગીર સોમનાથ જિલ્લામાં આવેલ ઉના તાલુકામાં ગેરકાયદેસર રીતે દારૂની ગેરકાયદેસરની પ્રવૃતી અટકાવવા તેમજ દારૂની પ્રવૃતી સાથે સંકળાયેલ ઇસમો ઉપર વોચ રાખી અટકાયતી પગલા લેવા ઉપરી અધિકારીઓએ આપેલ સુચના આધારે ઉના પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર વી.એમ.ચૌધરીએ ખાણ ગામનો રહેવાસી અને ગેરકાયદેસર રીતે દારૂ વેચાણની પ્રવૃતી માં પકડાયેલ લીસ્ટેડ બુટલેગર રસીકભાઇ જીણાભાઇ બાંભણીયાની પાસા […]

Continue Reading

ગીર સોમનાથ જિલ્લાના એસ.સી/એસ.ટી.ઉમેદવારો માટે નિશૂલ્ક કોમ્યુટર ટ્રેનિંગનું આયોજન કરાયું.

રિપોર્ટર: દિપક જોષી,ગીર સોમનાથ સબ રિઝનલ એમ્પોઈમેન્ટ ઓફિસ, એન.સી.એસ.સી/ એસ.સી/એસ.ટી, સુરત દ્રારા એક વર્ષની “o” લેવલની કોમ્પ્યુટર ટ્રેનિંગ (સોફટવેર) તથા એક વર્ષની “o” લેવલની કોમ્પ્યુટર ટ્રેનિંગ (હાર્ડવેર મેન્ટેનન્સ)ની તાલીમ અન્વયે રાજયના ફકત એસ.સી/એસ.ટી ઉમેદવારો માટે વિનામૂલ્યે તાલીમ વર્ગનું આયોજન કરવામાં આવેલ છે. ગીર સોમનાથ જિલ્લાનાં ફકત એસ.સી/એસ.ટી ના ૧૮ થી ૩૦ વર્ષના ઉમેદવારો કે જેઓ […]

Continue Reading

ગીર સોમનાથ: રાષ્ટ્રીય અને રાજ્યકક્ષાના દિવ્યાંગ પારિતોષિક મેળવવા માટે અરજી કરી શકાશે.

રિપોર્ટર: દિપક જોષી,ગીર સોમનાથ વર્ષ ૨૦૨૦મા જુદી-જુદી કેટેગરી શ્રેષ્ડ કાર્યક્ષમ દિવ્યાંગ કર્મચારીઓ/સ્વરોજગાર કરતી દિવ્યાંગ વ્યક્તિઓ, દિવ્યાંગોને નોકરી રાખનાર શ્રેષ્ઠ નોકરીદાતાઓ, દિવ્યાંગ વ્યક્તિઓને થાળે પાડવાની કામગીરી કરતા પ્લેસમેન્ટ ઓફિસર્સ માટે રાષ્ટ્રીય અને રાજ્યકક્ષાના દિવ્યાંગ પારિતોષિકો મેળવવા માટે અરજી કરી શકાશે. આ અંગે વેબસાઈટ WWW.talimrojgar.gujarat.gov.in ઉપરથી અથવા જિલ્લાની રોજગાર કચેરીઓ માંથી વિના મૂલ્યે તા.૨૧-૦૮-૨૦૨૦ સુધીમાં અરજી કરી […]

Continue Reading

ગીર સોમનાથ જિલ્લાના ખેલાડીઓ માટે શિષ્યવૃત્તિ, વૃત્તિકાના ફોર્મ મેળવી લેવા જોગ.

રિપોર્ટર: દિપક જોષી,ગીર સોમનાથ યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ, ગાંધીનગર તરફથી વર્ષ ૨૦૧૯-૨૦ દરમ્યાન રાષ્ટ્રકક્ષાએ ભાગ લીધેલ અને ધનિષ્ઠ પ્રશિક્ષણ શિબિરમાં ભાગ લેનાર ખેલાડીને રૂ. ૨૦૦૦ વૃતિકા તેમજ રાષ્ટ્રીયકક્ષાએ સિધ્ધિ પ્રાપ્ત કરેલ પ્રથમ, દ્વિતીય, તૃતીય ક્રમના ખેલાડીને રૂ. ૨૫૦૦ શિષ્યવૃતિ આપવામાં આવે છે. આ લાભ લેવા માંગતા ખેલાડીઓએ સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા વર્ષ ૨૦૧૯-૨૦ […]

Continue Reading

ગીર સોમનાથ: તાલાલા તાલુકા કડવા પાટીદાર સમાજ યુવા સંગઠનના પ્રમુખ અરવિંદભાઈ રામોલિયાની વરણી.

રિપોર્ટર: દિપક જોષી,ગીર સોમનાથ તાલાલા તાલુકા કડવા પાટીદાર સમાજના અગ્રણીઓ તથા અગ્રણીઓની એક અગત્યની બેઠક પાટીદાર સમાજ માં સમાજના પ્રમુખ શ્રી કિરીટભાઈ કમાણીની ઉપસ્થિતમાં મળી હતી આ બેઠકમાં ધાવા ગીર, આંબળાશ ગીર, જશાધાર ગીર, રમણેચી ગીર, મોરુકા ગીર, બામણાસા ગીર સહિત ગીર પંથકના વિવિધ ગામોમાંથી સમાજના વરિષ્ઠ અગ્રણી યુવા અગ્રણીઓ સહિત સમાજના મુખ્ય અગ્રણીઓ ઉપસ્થિત […]

Continue Reading

ગીર સોમનાથ: તાલાલા તાલુકાના વિરપુર ગીર ગામની સીમમાં ખેડૂતો ઉપર દીપડો ત્રાટક્યો: ખેડૂતનું ઘટનાસ્થળે મરણ.

રિપોર્ટર: દિપક જોષી,ગીર સોમનાથ તાલાલા તાલુકાના વીરપુર ગીર ગામની સીમમાં મેલડી માતાજીના મંદિર પાસે આવેલ પોતાની વાડીમાં ખેડૂત લક્ષ્મીદાસ વાલજીભાઈ સુરેજા ઉ.વ ૬૨ કામ કરતા હતા. આ દરમિયાન સાંજે છ થી સાત ની વચ્ચે જંગલમાંથી આવી ચડેલ હિંસક દિપડાએ ખેડૂત ઉપર હુમલો કરી ગળા તથા છાતીના ભાગમાં ગંભીર ઇજા કરતા ખેડૂતનું ઘટનાસ્થળે જ મરણ થતા […]

Continue Reading

ગીર સોમનાથ: આજ રોજ સુત્રાપાડા મુકામે માંધાતા ગ્રુપ ગીર સોમનાથ દ્વારા સુત્રાપાડા તાલુકાના કોરોના વોરિયર્સનું સન્માન કરવામાં આવ્યું.

રિપોર્ટર: દિપક જોષી,ગીર સોમનાથ આજ રોજ સુત્રાપાડા મુકામે માંધાતા ગ્રુપ ગીર સોમનાથ દ્વારા સુત્રાપાડા તાલુકા ના કોરોના વોરિયર્સ નું સન્માન કરવામાં આવ્યું તેમાં જૂનાગઢ જિલ્લાના સાંસદ રાજેશ ભાઈ ચુડાસમા દ્વારા સુત્રાપાડા ના નગર પાલિકા ના સીફ ઓફિસર દેવી બેન ચાવડા રામ ભાઈ ચૌહાણ પ્રમુખ શ્રી માંધાતા ગ્રુપ ગીર સોમનાથ ડિરેકટર ગુજરાત ઠાકોર અને કોળી વિકાસ […]

Continue Reading